________________
પડતી, આવી કે મુશ્કેલી વિના જ્ઞાન સ્વરૂપ આત્માનું સ્મરણ કુલ દાયક છે, છતાં ડાહ્યા પુરુષે કેમ આદર કરતા નથી. ? હે જીવ! આ મનુષ્ય જન્મ દુર્લભ છે, જીવન નાનું છે, કાળ દુષ્ટ છે, પાર દર છે, કૃતિને અંત નથી, માટે પ્રયોજનભૂત સાધી લેવામાં પ્રમાદ કરો એગ્ય નથી.
ગ્રંથકારના ગુરુ તથા પિતાનું નામ सूर्यसागराचार्य पाद स्मरणाधीन चेतसाम् ।
चुनीलाल भदंतानां कृतिसम्यक्त्व सुधानाम् ॥५७९॥ અર્થ - શ્રી સૂર્યસાગરાચાર્યના ચરણને મનમાં સદાચિંતન કરનાર ચુનીલાલે આ સમ્યક્ત્વસુધા નામનો ગ્રંથ બનાવ્યો છે.
પુનરત દેશની માછી अत्र न ग्राह्यः पण्डितैः गुणो दोषोऽपि पुनरुक्तः । अल्पबुद्धि जन कारणेन मया पुनः पुनरपि प्रोक्तम् ॥५८०॥ અર્થ - આ ગ્રંથમાં પુનરુકત દેષ કે ગુણને પંડિતજન ગ્રહણ ન કરે. કારણ કે મેં આ અ૯પબુદ્ધિ જીના સંબંધન માટે વારંવાર સભ્યત્વની પ્રાપ્તિ માટે કથન કરેલ છે.
ગ્રંથના અભ્યાસનું ફળ इति कतिपयवाचां गोचरीकृत्य कृत्यं । चरित मुचितमुच्चैश्वेतसां चित्तरम्यम् । इदमविकलमन्तः संततं चिन्तयन्तः। सपदि विपदपेतामाश्रयन्तु श्रियते ॥५८१॥