________________
૭૩.
અથ ઃ- આ ગ્રંથમાં સક્ષેપથી ઉત્તમાત્તમ અને નિદષિ આત્માને ઉપદેશ અથવા સમ્યક્ત્વથી શુદ્ધ થવાના ઉપાય બતાવ્યેા છે. આનું જે જીવ મનન કરશે તેને શાશ્વત આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે.
ગ્રંથની મહિમા
ये जीवाः परमात्मबोधपटवः शास्त्रं त्विदं निर्मलं । नाम्नाऽध्यात्म-पयोज - भानु कथित द्रव्यादिलिङ्ग स्फुटम् । जानन्ति प्रमितेश्च शब्दवलतो यो वाऽर्थतः श्रद्धया ।
सष्टियुता भवन्ति नियमात्समवान्तमोहाः स्वतः ॥ ५८२ ॥
અર્થ:- જે ભવ્ય જીવ પરમાત્મને મેધ કરવામાં નિપુણ્ છે તે આ સમ્યકત્વ સુધા નામના નિર્મળ અધ્યાત્મ ગ્રંથના કે જેમાં વ્યાદિ પદાર્થોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે, અને પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી તથા શબ્દ અને અર્થ સહિત શ્રદ્ધાપૂર્વક જાણે છે, વિચારે છે, વાંચે છે, વંચાવે છે, સાંભળે છે, સંભળાવે છે તે નિયમથી મેહ ( તત્ત્વજ્ઞાનવિષયકભ્રાન્તિ ) રહિત થઈ સમ્યગ્દર્શનના લાભ કરે છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ થાય છે.
सम्यक्त्वसुधामितियः समधिर्विदित्वा । निर्वाण मार्गमधितिष्ठति निष्प्रकम्पः । संसारबंधमवधूयस धूतमोह, - चैतन्यरुपमचलं शिवतत्त्वमेति ॥ ५८३ ॥