________________
ba
ગયા કાળમાં સિદ્ધ થયા, ભવિષ્યમાં સિદ્ધ થશે તે સર્વે સભ્યના જ પ્રભાવ જાણવા.
किंवा बहुभिरालापैः श्लाचैवै वास्तुदर्शने । लब्धनयेन संसारो यात्यनंतोऽपिसांततां ॥ ५७७॥
અર્થ:- સમ્યગ્દČનની અધિક પ્રશસા કરવી વ્યર્થ છે. કેમકે એની કેવળ જ પ્રશંસા બહુજ છે કે એ પ્રાપ્ત થવાથી અનંત સંસારને પણ અંત આવી જાય છે અર્થાત તેનું પદ્ધિભ્રમ છૂટી તેને મેાક્ષ શીઘ્ર પ્રાપ્ત થઇ જાય છે.
આ ગ્રંથમાંથી પ્રયાજનભૂત શીખી લેવું
अंतोत्थि सुदीणं कालो थोओ वयं च दुम्मेहा । तण्णवरि सिक्खियत्वं जंजरमरणं स्वयं कुणइ ॥ ५७८ ॥
અર્થ:- શાસ્ત્રોના પાર નથી, આયુષ્ય કાળ થાડા છે. આપણી બુદ્ધિ અલ્પ છે, તેટલા માટે જેનાથી જન્મ મરણુ નાશ થાય છે તે પ્રયેાજનભૂત ( આ શાસ્ત્રમાંથી ) શીખી લેવું ( જાણી લેવું ) જોઈએ.
ભાવાર્થ :- જ્ઞાનસ્વરૂપી આત્માનું સ્મરણ કરવામાં નથી કલેશ થતા, નથી ધન ખર્ચવું પડતુ, નથી દેશાંતરે જવું પડતું, નથી કાઈ પાસે પાર્થના કરવી પડતી, નથી ખળના ક્ષય થતા, નથી કોઇ તરફથી ભય પિડા થતી, વળી તે પાપનું કાર્ય નથી, રાગ કે જન્મ મરણુમાં પડવું પડતુ નથી, નથી કેઇની સેવા કરવી