Book Title: Samyaktva Sudha
Author(s): Chunilal Desai
Publisher: Jain Granth Prakashan Mala

View full book text
Previous | Next

Page 780
________________ ૭૨૬ અર્થ - શંકાદિ આઠ મુખ્ય દેથી રહિત આ સમ્યગ્દર્શન પરમ રત્ન છે અને તે સંસારના દુ:ખરૂપી દારિદ્રનો નિશ્ચયથી નાશ કરે છે. सम्यकत्वेन हि युक्तस्य ध्रुवं निर्वाणसंगमः । मिथ्यादृशोऽभ्य जीवस्य संसारे भ्रमणं सदा ॥५७१॥ અર્થ- જે ભવ્ય જીવ સમ્યકત્વ સહિત છે તે જીવ નિશ્ચયથી નિવણને લાભ કરે છે અને મિથ્યાષ્ટિ જીવ સદાય આ સંસારમાં પરિભ્રમણ કરે છે. कालः अनादिः अनादिः जीवः भवसागरोऽपि अनंतः । जीवेन द्वे न प्राप्ते जिनः स्वामी सम्बकत्वम् ॥५७२॥ અર્થ - કાલ પણ અનાદિ છે જીવ પણ અનાદિ છે અને સંસાર સમુદ્ર પણ અનાદિ અનંત છે પણ આ જીવને જિનરાજસ્વિામી અને સમ્યકત્વ એ બે મળેલ નથી. दुर्गतावायुषोबंधात् सम्यकत्वंयस्य जायते । गतिच्छेदो न तस्यास्ति तथाप्यल्पतरा स्थितिः ॥५७३॥ અર્થ - મિથ્યાત્વ અવસ્થામાં દુર્ગતિનું આયુષ્ય બાંધ્યું હોય અને ત્યાર પછી સમ્યકત્વ ઉત્પન્ન થાય તો તેને જે કે આયુષ્ય કર્મ ને ઉછેદ નથી થતું, પરંતુ સ્થિતિ ઘટીને બહુ જ પડી રહી જાય છે અને અનુભાગ પણ ઘણજ એ છે થઈ જાય છે તેથી એને થે ડે જ વખત દુખ લેગવવું પડે છે. આજ સમ્યકત્વનું આશ્ચર્યકારી અપૂર્વ માહાસ્ય છે,

Loading...

Page Navigation
1 ... 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802