________________
અર્થ - નિર્મળ સમ્યગ્દર્શનથી પવિત્ર થયેલ છે હૃદય કમળ જેનું એવા પુરુષ મનુષ્યના તિલકરૂપ થાય છે એટલે કે સમસ્ત મનુબથી મંડિત થાય છે અર્થાત સમસ્ત મનુષ્યના મસ્તક ઉપર ધારણ કરવાને યોગ્ય એવા થાય છે. વળી કેવા હોય છે ? આજ (પરાક્રમ) તેજ (પ્રત ૫ વિદ્યા જ્ઞાન) વીર્ય (શક્તિ) ઉજજવળ, યશ, ગુણેની વૃદ્ધિ, વિજ્યવત, વૈભવશાળી અને સમસ્ત ગુણેના સ્વામી થાય છે. મહાધર્મ, મહાઅર્થ, મહાકામ અને મહામેક્ષરૂપ ચાર પુરુષાર્થના અને ઉત્તમ કુળના સ્વામી થાય છે અર્થાત અમર્યાદિત પ્રભાવનાને ધારક મનુષ્ય થાય છે.
सम्यग्दर्शनसंपन्न मपिमातंगदेहजम् । देवादेवंविदुर्भस्म गुढा गारान्तरौ जसम् ॥५६८॥ અર્થ - શ્રી ગણધરાદિ દેવ સમ્યગ્દર્શન સહિત ચાંડાળને પણ ભરૂમથી ઢાંકેલ ગુખત અંગારાની માફક પ્રકાશ સમાન દેવ કહે. છે. અર્થાત્ સમ્યગ્દર્શન સહિત ચંડાલને ભગવાન ગણઘરદેવ, દેવ કહે છે.
वरं नरकवासोऽपि सम्यक्त्वेन समायुतः। ___ न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि राजते ॥५६९॥ અર્થ- સમ્યગ્દર્શનથી વિભૂષિત જીવને નરકવાસ પણ સારે છે. પરંતુ સમ્યગ્દર્શન રહિત વર્ગમાં રહેવું ભારૂપ નથી.
सम्यकत्वं परमं रत्नं कादिमलवर्जितम् । संसारदुःखदारिचं नाशयेत्सु विनिधितम् ॥५७०॥ .