________________
મહારત્ન સમસ્ત લેકનું ઉત્તમોત્તમ અદ્વિતીય આભૂષણ છે અને મોક્ષ થાય ત્યાં સુધી મહાકલ્યાણ કરવામાં પરમ ચતુર છે. '
यः सम्यकत्वप्रधानः बुधः स त्रिलोकप्रधानः। केवलज्ञानमपि रधु लमते शाश्वतसौख्यनिधानम् ॥५२७॥
અર્થ- જેને સમ્યકત્વની પ્રધાનતા છે તે જ્ઞાની છે અને તે ત્રણ લોકમાં પ્રધાન છે, જેને સમ્યકત્વની પ્રધાનતા છે તે જીવ શાશ્વત સુખના નિધાન એવા કેવળજ્ઞાનને પણ જલદી પ્રાપ્ત કરી ત્યે છે. *( આ ગાથા આગાળમાં છુટી જવાથી અહીં લેવામાં આવી છે.)
सुदेवत्वसुमानुष्ये जन्मनतिस्यनतरत् ।
दुर्जन्मजायतेजातु हृदियस्यास्तिदर्शनं ॥५५२॥ અર્થ - જે ભવ્ય આત્માના નિર્મળ હદયકમળમાં સમ્યગદર્શનરૂપ મહારત્ન બિરાજમાન છેતે ભવ્ય આત્મા ઈન્દ્રાદિક દેવ પર્યાને તથા ચકવતી, તીર્થકર આદિ ઉત્તમ મનુષ્ય પર્યાયને ધારણ કરે છે અને તેને અન્ય નારકી, તિય એના ખોટા જન્મ કઈ વખતે પણ ધારણ કરવા પડતા નથી. न सम्यकत्वसमंकिंचित् त्रैकाल्येत्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्चमिथ्यात्व समंनान्यत्तनूभृताम् ॥५५३॥ અર્થ:- ત્રણે લેકમાં અને ત્રણે જગતમાં જીવેનું સમ્યફવા