________________
સમાન કઈ પણ કલ્યાણ કરનાર નથી અને મિથ્યાત્વ સમાન બીજું કોઈ અકલ્યાણ કરનાર નથી. सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङ्ः नपुंसक स्त्रीत्वानि । दुष्वु लविकृताल्पायु दरिद्रतांच बजन्तिनाप्यतिकाः ॥५५४॥ અર્થ - જે ભવ્ય આત્માએ સમ્યગ્દર્શન સુધારસ પરિણામથી શુદ્ધ થયેલ છે તે સમ્યગ્દષ્ટિ વ્રત રહિત હોય છતાં પણ નરક, તિર્યંચ, નપુંસક અને સ્ત્રી પર્યાયને તથા નીચકુલ, વિકલઅંગ, અલ્પઆયુ અને દરિદ્રપણાને પ્રાપ્ત થતી નથી.
मतिःश्रुतं तपः शान्तिः समाधिसत्त्व वीक्षणम् ।
सर्व सम्यकत्व शून्यस्य मरीचे रिवनिष्फलम् ॥५५५॥ અર્થ - સમ્યકત્વથી રહિત જે પુરુષ છે તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, બાહ્ય તથા અંતરંગ તપ, કષાયની મંદતારૂપ શાંતિ, ચિત્તની એકાગ્રતારૂપ સમાધિ અને તનું વિશેષપણે ઈક્ષણ (જેવું) એ સર્વે મૃગતૃષ્ણાની માફક નિષ્ફળ છે. जीवविमुकतः शवः दर्शनमुकतश्च भवति चलशवः । શરા ઢોયgs: ઢોરો વાવઃ બધા અર્થ - લેકમાં જીવથી રહિત શરીર હોય તેને શબ કહે છે. તેમજ લેકેત્તર માર્ગમાં (પરમાર્થ માર્ગમાં) સમ્યગ્દર્શનથી રહિત પુરુષ છે તે ચાલતુ મુદું છે. જે જીવ રહિત મુડદું છે. તે તે