________________
લેકમાં અપૂજ્ય અને અસ્પૃશ્ય છે તેમજ જે જીવે સમ્યકત્વ - રહિત છે તે જીવ સંઘમાં અપૂજ્ય છે.
मिहरो महंधमारं मरुदो मेहं महावणं दाहो।
वज्जो गिरि जहाविय सिंज्जई सम्मे जहाफम्मं ॥५५७॥ અર્થ:- જેમ સૂર્ય મહાઅંધકારને નાશ કરે છે, પવન મેઘને નાશ કરે છે, દાવાનળ મહાવનને નાશ કરે છે, વજ પહાડને નાશ કરે છે, તેમ સમ્યકત્વ કર્મને નાશ કરે છે. '' मिच्छं धयार रहियं थियमज्झं मिव सम्मरयणदीव कलावं। जो पज्जलइ स दीसइ सम्म लोयत्तयं जिणुदिई ॥५५८॥ અર્થ:- જે ધર્માત્મા પિતાના હદય મંદિરમાં સમ્યકત્વ રત્નરૂપી દીપક પ્રજવલિત કરે છે તેને ત્રણ લેકના સમસ્ત પદાર્થ સ્વયમેવ પ્રતિભાસિત થાય છે.
- लब्धं तेनैवसज्जन्म सकृतार्थः स पंडितः। ... परिस्फुरति नियाजं यस्य सदर्शनंहदि ॥५५९॥ ...
અર્થ - આ સંસારમાં જે ભવ્ય આત્માના નિર્મળ, અનન્ય પ્રેમી, ઈષ્ટ અન્ત:કરણ મંદિરમાં કપટ રહિત નિર્મળ સમ્યગ્દર્શન રૂપી રત્ન પ્રગટ થઈ ગયેલ છે તેને જ જન્મ સફળ અને સાર્થક છે તેજ સંસારમાં કૃતકૃત્ય છે અને તેજ પંડિત છે. .
लब्धं जन्मफलंतेन सार्थकं तस्य जीवितं । .. मिथ्यात्व विषमुत्सृज्य सम्यकत्वंयेन गृह्यते ॥५६०॥