________________
કોઈ નરકમાં જાય નહીં. જતિષ, વ્યંતર, ભવનવાસી દેવ થાય નહીં. સ્ત્રીમાં ઉત્પન્ન થાય નહીં, પાંચ સ્થાવર, વિકલત્રય, અસૈની, નિગોદ, વેચ્છ, કુને ગભૂમિમાં ઉત્પન્ન થાય નહીં સમ્યકત્વ સમાન કલ્યાણરૂપ ત્રણ લેક ત્રણકાળમાં અન્ય કેઈ નથી માટે સમ્યકત્વ પ્રાપ્ત કરવા ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ. उत्तमधम्मेण जुदो होदि तिरक्खो वि उत्तमोदेवो । चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि ॥५४९॥ અર્થ- સમ્યકત્વ સહિત ઉત્તમ ધર્મ સંયુકત જે જીવ છે તે તિર્યંચ પણ દેવ પર્યાયને પામે છે અને ચાંડાલ છે તે પણ દેવને ઈન્દ્ર સમ્યત્વ સહિત ઉત્તમ ધર્મથી થાય છે. ___ सम्यग्दर्शनसद्रत्नं येनासादिदुरासदं । - सोऽचिरान मुक्तिपर्यंत सुखतातिपत्राप्नुयात् ॥५५०॥ અર્થ - જે મહાભાગ્ય ભવ્ય પુરુષને અત્યંત દુર્લભ સમ્યગ્દર્શનરૂપી ઉત્તમ મહારત્ન સંપ્રાપ્ત થઈ જાય છે. તેને ઈન્દ્ર, ચકવતી આદિ મેક્ષ પર્યન્તનાં સમસ્ત સુખ બહુજ શીઘ્રતાથી પ્રાપ્ત થઈ જાય છે.
सदर्शनमहारत्नं विश्वलोकैकभूषणम् ।
मुक्तिपर्यंतकल्याण दानदक्षप्रकीर्तितम् ॥५५१॥ અર્થ- કેત્તર આત્મજ્ઞાન, અમૃતરસ ભરપૂર સમ્યગ્દર્શન