________________
અને પિતાના નિરંજન શુદ્ધાત્મ તત્વનું શ્રદ્ધાન, જ્ઞાન તથા આચ રણમાં એકાગ્ર પરિણતિરૂપ થવું તે નિશ્ચય મેક્ષમાર્ગ છે.
અલેદથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ નિજ શુદ્ધાત્મા જ છે તે કારણે નિશ્ચયનયથી આત્મા જ નિશ્ચય મેક્ષ માર્ગ છે. પિતાના શુદ્ધાત્માને દોડી અન્ય અચેતન દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી તે કારણે આ રત્નત્રયમય નિજ આત્મા જ નિશ્ચયથી મિક્ષ માર્ગ છે. રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત જે ચિતચમત્કારની ભાવનાથી ઉન્ન થયેલ સુધારસ છે તેના આસ્વાદરૂપ અમૃત સુખને ધાક હું જ છું એ પ્રમાણે નિશ્ચબરૂપ સમ્યગ્દર્શન છે અને પૂર્વોક્ત સુખને રાગાદિ સમસ્ત વિભાવથી રહિત જે સ્વસંવેદન જ્ઞાન છે તેનાથી જાણવું તે સમ્યજ્ઞાન છે અને એ પ્રમાણે દેખેલ, સાંભળેલ તથા અનુભવ કરેલ જે બેગ તેમાં વાંછારૂપ જે સમસ્ત દુધ્યાનરૂપ મરથ છે તેનાથી ઉત્પન્ન થયેલ સંકલ્પ, વિકન ત્યાગી પોતાના ચિત્તને વારંવાર ચલાયમાન ન થવા દેતા પિતાના પરમ સમતા ભાવરૂપ સુખમાં એકાકારરૂપ સ્થિર થઈ સંતુષ્ટ થવું તેજ સક્યારિત્ર છે. અર્થાત પિતાને આત્માજ સમ્યગ્દર્શન, સમ્ય
જ્ઞાન, સમ્મચારિત્રરૂપ તત્વ છે તે જ ખરેખર મુકિતનું કારણ છે એમ જાણવું. - વ્યવહાર નિશ્ચય મેક્ષમાર્ગમાં રહી જતી ભૂલ
જીવ અજ્ઞાનવશ જિન આજ્ઞા માની નિશ્ચય વ્યવહારરૂપ બે પ્રકારને મોક્ષમાર્ગ માને છે પણ મોક્ષમાર્ગ તે કાંઈ બે પ્રકારે નથી માત્ર મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે