________________
જ્યાં સાચા માક્ષમાગ રૂપે નિરૂપણ કરેલ છે તે તાનિશ્ચય મેક્ષમાર્ગ છે અને જે માક્ષમાનું નિમિત્ત છે તેને ઉપ ચારથી વ્યવહાર મેાક્ષમાર્ગ કહે છે અથવા સાચું નિરૂપણુ કરે છે તે નિશ્ચય છે અને ઉપચારથી નિરૂપણ કરે છે તેમહાર છે એમ સર્વત્ર લક્ષણ જાણવું જોઇએ. પણ એ પ્રકારે મેાક્ષ માર્ગ છે એમ માનવું તે મિથ્યા છે. વળી જે વ્યવહાર અને નિશ્ચય બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે. એકજ દ્રવ્ય અને તેના ભાવને તેજ સ્વરૂપે નિરૂપણ કરવા તે નિશ્ચય છે અને દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવ સ્વરુપ ઉપચારથો નિરૂપણુ રવા તે વ્યવહાર છે અથવા પરભાવથી ભિન્ન તે વ્યવહાર છે અને સ્વભાવથી અભિન્ન તે નિશ્ચય છે.
પરદ્રવ્યનું નિમિત્તે મટાડવાની અપેક્ષાએ વ્રત, શીળ, સચસાર્દિકને મેાક્ષમાર્ગ કહ્યો છે. ત્યાં તેને જ મેાક્ષમાર્ગ ન માની લેવેા, નિશ્ચયથી વીતરાગ ભાવ જ મેાક્ષ માર્ગ છે વીતરાગ ભાવાને તથા ત્રાદિકરૂપ વ્યવહાર માક્ષમાર્ગને કચિત કાર્ય-કારણપશુ છે તેથી વ્રત દિકને મેાક્ષમાગ કહ્યો છે; પણ તે કહેવા માત્ર જ છે પરમાર્થથી અા ક્રિયા કાંઇ મેક્ષમા નથી. આત્મા તે પેાતાના રાગાદિભાવ છે તેને હેાડી વીતરાગ થાય છે. વ્યવહાર મ।ક્ષમાર્ગ વડે નિશ્ચય મેક્ષમાર્ગનું જ્ઞાન કરાવવા માટે નીચલી દશામાં વ્યવહાર નયને કાર્ય કારી કહી છે. અથવા ઉપચાર માત્ર વ્યવહારથી જો વસ્તુને ખાખર નિર્ણય કરે તેા વ્યવહાર કાર્યકારી છે પણ જો નિશ્ચયની માફક વ્યવહાર (નિમિત્ત નું જ્ઞાન કરાવનાર) ને પણ સત્યાર્થીમાની વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરે તે ઊઁય સંસાર વધી જતાં અકાર્યકારી થઇ પડે.