________________
સ્વસમય પસમયનું સ્વરૂપ
दव्य गुणपज्ज एहिं जाणइ परसमयससमयादिविभेयं । अप्पाणं जाणइ सो सिवगइपहणायगोहोई ॥५४० ॥ बहिरंतर प्पभेयं परसमयं भण्णए जिणिदेहिं । परमप्पो सगसमयं तब्भेयं जाण गुणठाणे ॥ ५४१ ॥
અઃ-. આત્માના બે ભેદ છે. એક સ્વસમય અને બીજો પુત્ર સમય. જે પેાતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહે છે તેને સ્વસમય કહે છે અને જે પાતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર નથી રહેતા તેને પરસમય કડે છે. જે આત્મા આ બન્ને પ્રકારના સ્વરૂપને જાણે છે તે દ્રવ્યરૂપ અસંખ્યાત પ્રદેશાને જાણે છે અથવા તેદ્રવ્યને તેના સમસ્ત ગુણાને તેમજ તેના સ્વભાવ વિભાવ ભાવાને અને તેની ।। સમરત પર્યાયને જાણે છે તે આત્મા મેક્ષ સુધી જાવાવાંળા માક્ષના નાયક સમજવા જોઇએ.
ભગવાન જિનેન્દ્ર ધ્રુવે બહિરાત્મા અને અંતરાત્માને પરસમય મતાવેલ છે તથા પરમાત્માને સ્વસમય મતાવેલ છે તેના વિશેષ ભેદ ગુણસ્થાનાની અપેક્ષાથી સમજવા જોઈએ.
ભાવાઃ- જે શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા આ બન્ને સ્વરૂપને જાણે છે તે સ્વસમય અથવા પરમાત્મા થવાના પ્રયત્ન કરશે તથા જે પરમાત્મા થવાના પ્રયત્ન કરશે તે અવશ્ય માક્ષ પદને પ્રાપ્ત કરશે. તેથી સ્વસમયને વા પરમાત્માના સ્વરૂપને જાણુકું