________________
શાસોથી કરે, ત્યાર પછી તે પુણ્ય પાપના ફળને સંસારરૂપ જાણી, શુદ્ધોપગથી મેક્ષ માને અને ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહાર નિરૂપણું જાણું, જેમ છે તેમ શ્રદ્ધાન કરી તેને અભ્યાસ કરે તો સમજ્ઞાન થાય છે. પણ જે શાસ્ત્રાભ્યાસ માત્ર કરે અને પિતાને પિતારૂપ અને પરને પરરૂપ તથા આસવાદિકને આસવાદરૂપ યથાર્થ શ્રદ્ધાન ન કરે તો તેવા શાસ્ત્રાભ્યાસથી જીવને સમ્યજ્ઞાન થતું નથી. માટે સ્વાધ્યાયમાં સાચાને સાચારૂપ (ઉપાદેય રૂ૫) અને બેટાને ટારૂપ (હેયરૂપ) ભેદકળાથી ગ્રહણ ત્યાગની શકિતને વધારવાથી સમ્યજ્ઞાન અવશ્ય થાય છે.
શાસ્ત્ર ભણવાનું ફલ તે પર અને પારદ્રવ્યના ભાથી ભિન્ન જ્ઞાનમય આત્માનું યથાર્થ જ્ઞાન થયું તે છે. અર્થાત્ શુદ્ધ જ્ઞાનમય આત્મ તત્વનું જ્ઞાન થયું તે જ યથાર્થમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિનું ફળ છે. હવે જે આગમ જ્ઞાનથી અગિઆર અંગરૂપ પદાર્થોનું જાણવાવાળું જ્ઞાન થાય તે તે જ્ઞાનને આત્મશૂન્ય કહેવાય છે. કારણ કે તેનાથી આત્માને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ તે ન થઈ તેનું કારણ એ છે કે, તત્વ જે આત્મસ્વરૂપ જ્ઞાન છે તેને અનુભવ નહીં થતાં પરપદાર્થો અને તેની પર્યાનું જ્ઞાન થયું તે જ્ઞાન તે પરસમયનું થયું તેથી તે મિથ્યા છે. પણ હું જ્ઞાન સ્વરૂપ છું, એ પિતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચેતન્ય દ્રવ્યને અનુભવ નથી માટે આત્મશૂન્યજ્ઞાન એવું જે આગમ જ્ઞાન તે પણ જીવને કાર્યકારી થતું નથી. માટે શાસ્ત્રજ્ઞાનથી પરદ્ર અને પદ્રવ્યોના ભાવથી રહિત જે જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેજ હું છું એવું તત્વ શ્રદ્ધાન થવું તેજ જીવને કલ્યાણકારી છે. કારણ