________________
૬૯૩
તે કાર્ય કરવા પ્રત્યે નથી. તેમ સમ્યગ્દષ્ટિને પૂર્વ કર્મના (ઉદય) ગુનાસર કાઇ કાર્ય કરવું પડે છે છતાં અંતરંગમાં તેની રુચિ નથી. અર્થાત્ રુચિપૂર્વક કરતા નથી તેવી દશાજ્ઞાનની અત રગમાં વર્તાતી હોય તેને કાણુ અન્ય કહી શકે ? અર્થાત્ જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે કેકાણુ કહી શકે ? જ્ઞાનીની ભાવના સદા અંતરંગમાં વૈરાગ્ય પ્રત્યે ઝુકેલી હાય છે. તેથી તે પરભાવાથી સદા ઉદાસીન વર્તે છે.
સંમ્યગ્દષ્ટિ પ્રયાજન વશ કાઇ કાર્ય વચન કાયથી ફરી યે છે પણ મનથી તે કાર્ય માં આશકત બુદ્ધિ રાખતા નથી અથવા જ્ઞાની આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યમાં પેાતાની બુદ્ધિ વધારે વખત રાખતા નથી સમ્યગ્દષ્ટિની ભૂમિ મેાક્ષાસકત છે. સમ્યદૃષ્ટિ જાણે છે કે નિરલ અથવા સ્વચ્છ ંદ પ્રવૃત્તિ તેા રાગ દ્વેષ માહુનું કાર્ય છે અને તેનાથી અવશ્ય કર્મ બંધ થાય છે. તેથી તે (જ્ઞાની) કદી પણ સ્વચ્છંદ પ્રવૃત્તિ કરતા નથી પણ અબુદ્ધિપૂર્વક વાઅરુચિપૂર્વક થવાવાળા રાગ, દ્વેષ, મૈાહ ભાવાને જીતવાના ગાઢ ઉદ્યમ શખે છે તે જાણે છે કે સૂક્ષ્મ લાભના અંશ રહે છે ત્યાંસુધી (દશમાં ગુરુસ્થાન ) બંધ થાય છે માટે કિંચિત્ માત્ર કષાય મને લાભ કર્તા નથી તેથી તેના પ્રત્યે તેના સદા ઉપેક્ષાભાવ રહે છે. અથવા જેનાથો અંધ થાય, સંસાર વધે, તેનાથી ઉદાસીન થઈ વીતરાગતાને પુજારી અને છે. સમ્યગ્દષ્ટિ સંસાર, શરીર અને ભાગેાથી ઉદાસીન રહે છે અને નિશ્ચયરત્નત્રયમય આત્મિકભાવ, તે મેની નિર્જરાનું કારણ છે. એમ માને છે. તેથી તેના ઉપાયનેા ઉદ્યમી રહે છે,