________________
શુદ્ધ શુભપયોગ મિશ્રિત સ્વરૂપાચરણરૂપ મિશ્ર વ્યવહાર હોય છે. અને જેમ જેમ હય, ય, ઉપદેય શક્તિ વર્ધમાન થતી જાય છે તેમ તેમ ગુણસ્થાનની વૃદ્ધિ થાય છે. ગુરુસ્થાન પ્રમાણે જ્ઞાન સ્થિરતા પામતું જાય છે અને તેજ સ્થિરતા વધતાં વધતાં યથાખ્યાત (ચારિત્ર) અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. " અવિરત સમ્યગ્દષ્ટિને શ્રદ્ધાના જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનચેતના જ હોય છે તે આત્મજ્ઞાનને અનુભવ કરવાની ભાવના રાખે છે. ચારિત્ર અપેક્ષાએ જ્યારે આત્મ સન્મુખ કષાયના ઉદયથી નથી થઈ શકતો ત્યારે તે કર્મચેતના અને કર્મફલચેતના રૂ૫ રહે છે અર્થાત ત્યારે તેને ઉપગ કર્મ કરવામાં અને કર્મફલ ભેગવવામાં તલીન થઈ જાય છે. શ્રદ્ધા જ્ઞાન તે બન્ને ચેતનાઓને અનુકુલન હવાથી જ સમ્યકવીને જ્ઞાનચેતનાની પ્રધાનતા કહી છે. તે સ્વામી તે પોતાની જ્ઞાનચેતનાને રહે છે પણ કર્મચેતના અને કર્મફલચેતના તેને કષાયના ઉદયવશ કરવી પડે છે અર્થાત્ તે કાર્ય પ્રત્યે તેને રુચિ નથી પણ પરવશ પણે કરવું પડે છે તેથી તે તેને કર્તા લેકના નથી. દષ્ટાંત – કઈ ગાડીવાનને પિલીસ રાજાના કાર્ય માટે વેઠમાં લઈ જાય છે તેમાં ગાડીવાનની ઈછા ત્યાં જવાની કે કાર્ય કરવાની નથી છતાં પણ રાજ્યભયના કારણે કરો પ્રતિભાસે છે. તેમ જ્ઞાની બાહ્ય કાર્ય કરતે પ્રતિભાસે છે છતાં અંતરંગમાં તે કાર્ય પ્રત્યે તેની ઈચ્છા નથી તે તે માત્ર કર્મના ઉદયની લીલા માત્રને જાણનાર દેખનાર રહે છે એ પ્રમાણે જાણવું જેમ કે ગુનાસર જેલખાનામાં ગએલા મનુષ્યને ચકી પીસવી પડે છે તે પણું તેની ભાવના