________________
છે તે સર્વ જાણવું સમ્યજ્ઞાનરૂપ છે. કદાચ સમ્યગ્દષ્ટિ ઘટપટાદિ પદાર્થોને અયથાર્થ જાણે તે પણ તે આવરણ જનિત ઉદયને અજ્ઞાનભાવ છે; અને ક્ષયે પશમ રૂપ પ્રગટ જ્ઞાન છે તેજ સમ્યજ્ઞાન છે માટે તે સમ્યજ્ઞાન કેવળજ્ઞાનને અંશ છે. જે જ્ઞાન મશ્રિત રૂપે પ્રવૃત્ત છે તેજ જ્ઞાન વધતું વધતું કેવલજ્ઞાનરૂપ કાર્ય કારણ ભાવે થાય છે અથવા સમ્યજ્ઞાનની અપેક્ષાએ બને જ્ઞાન એકજ જાતિના છે.
સમ્યગ્દષ્ટિની અંતરંગ યિા - સમ્યગ્દષ્ટિ પુત્ર કલત્ર આદિ બધા પરદ્રવ્ય અને પરદ્રવ્યને ભાવમાં ગર્વ કરતો નથી. પરદ્રવ્યથી પિતાને માટે માને તે સમ્યગ્દષ્ટિ શાને? તે સદા ઉપશમ ભાવને ભાવે છે. પિતાના આત્માને હીન તૃણ સમાન માને છે કે પ્રકારને ગર્વ કરતો નથી. જો કે અવિરત સમ્યગ્દષ્ટિ ઈન્દ્રિય વિષયમાં આશકત છે તેમજ ત્રણ સ્થાવર છે જેમાં ઘાત થાય એવા ઘાત પણ વર્તમાન આરંભ વિષે હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ આદિ કષાયોના તીવ્ર ઉદયમાં વિરકત થયે નથી છતાં એમ જાણે છે કે આ મહ કર્મના ઉદયને વિલાસ છે, મારા સ્વભાવમાં નથી. ઉપાધિ છે, રાગવત છે, ત્યાગવા યોગ્ય છે, ત્યાગ કરેજ લાભ છે. વર્તમાન કષાયની પિડા ન સહી શકવાની અસમર્થતાથી વિષયના સેવન અને બહુ આરંભમાં પ્રવર્તન કરી રહ્યો છું એમ માને છે.
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ આદિ ઉત્તમ ગુણેમાં તે