________________
તપાસ ચલ ચોપચાને જુ
ત્યાગ અથવા વ્રત અવ્રત વિકલ્પ રહિત (નિર્વિકલ૫) ઉદાસીન વીતરાગ શુદ્ધોપાગ છે તે જ મેક્ષ માર્ગ છે. - જ્યાં સુધી શુદ્ધોપગ ન થઈ શકે ત્યાં સુધી અશુભેપગને છેડી શુભમાં જ પ્રવર્તવું. કારણ કે શુભેપગથી અશુભેપગમાં અશુદ્ધતાની અધિકતા છે. અશુદ્ધોપગને અને પર દ્રવ્યરૂપ બાહા અવતાદિક પ્રવૃત્તિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેમજ શુભેપગને અને વ્રતાદિક પ્રવૃત્તિને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ શુદ્ધોપયોગ તે પરદ્રઢ સાક્ષીભૂત રહે છે. કેઈ ને શુપયોગનું ચુક્તપણું હોય છે તેથી તેઓના વ્રતાદિ શુભેપગને ઉપચારથી મોક્ષ માર્ગ માન્ય છે. શુભેપગ–અશુપયોગને હેય જાણી તેના ત્યાગને ઉપાય કરે અને શુદ્ધોપગને ઉપાદેય જાણી તેની પ્રાપ્તિને ઉપાય કરો. તેને ઉપાય પહેલા અશુભ પગ છેડે પછી શુભેપગ થાય પછી શુભેપગ છેડી શુદ્ધોપગ થાય એવી ક્રમ પાટી છે.
શુભેપગને શુદ્ધોપયોગનું અભાવ કારણ ત્યારે જ માનવામાં આવે કે જ્યારે જીવ શુભેપગ થતાં શુદ્ધો પગને પ્રયત્ન કરે તે થઈ જાય, પણ કોઈ શુભેપગને જ ભલે જાણ તેનું જ સાધન કર્યા કરે તે શુદ્ધોપગની પ્રાપ્તિ કયાંથી થાય? વળી મિશ્રાદષ્ટિને પગ તે શુદ્ધપગનું કારણ છે જ નહીં. માત્ર સમ્યગ્દષ્ટિને શુભેપગ થતાં નિકટ શુદ્ધોપગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દષ્ટિ જેટલા પ્રકારમાં રાગ ઘટ એટલે અંશ ચારિત્રને માને છે અને જેટલે અંશ રહ્યો તેને ચારિત્રને મળ માને છે.