________________
તે તો ના કર્તા થાય તેમ છે પરંતુ
ભાવ કેવી રીતે
ચડાવ્યાં, ઘણું ધર્મ પ્રભાવના કરાવી આદિ આદિ પર કત ભાવનો સ્વામી થાય છે અને તેથી હષા ય છે તથા અંતરંગમાં અભિમાન સેવે છે. - હવે યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તે કરવી યોગ્ય છે પરંતુ તેમાં મમત્વ ન કરવું. જેને પિતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે, જે પોતે કર્તા નથી તે મારે કરવા ગ્ય છે એ ભાવ કેવી રીતે કર્યો? તથા જે પિતે કર્તા છે તે તે ક્રિયા પિતાનું કર્મ થયું એટલે કર્તા કર્મ સંબંધ સ્વયંસિદ્ધ થયે. હવે એવી માન્યતા તે મિસ્યા છે તેથી તેનું શ્રદ્ધાન પણ મિથા છે. વળી તે પરાશ્રિત ભાવને સ્વામી થાય છે જેમકે હું મહાવતી છું, હું મુનિ છું, મે આ ત્યાગ કર્યું, આ વ્રત ધર્યું હું પરિગ્રહ રહિત નગ્ન છું, હું તપસ્વી છું, હું યેગી છું, અરિરૂપ પિતાને માને છે.
સૂક્ષ્મ મિથ્યાત્વ નાશ કરવાને ઉપાય બાહ્ય ત્રતાદિક છે તે તો શરીરાદિ પરવ્યાશ્રિત છે અને, પરને પોતે ક્ત નથી માટે તેમાં કર્તવબુદ્ધિ તેમજ મમત્વ બુદ્ધિ ન કરવી, એ વ્રતાદિકમાં ગ્રહણ ત્યાગરૂપ પિતાને શપગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેને પોતે કથંચિત્ ક્ત છે માટે તેમાં કર્તુત્વ બુદ્ધિ માનવી તેમજ મમત્વ કરવું. પણ એ શુભેપગને બંધનું જ કારણ જાણવું પણ માને. કારણ ન જાણવું; બંધ અને મોક્ષને તે પ્રતિપક્ષપણું છે તેથી જેનાથી બંધ થાય તેનાથી મોક્ષ માન તે ભ્રમ છે. ગ્રહણ,