________________
૬૭૬
૩૨૮ માં આપ્યું છે ત્યાંથી જોઈ લેવું. પણ તેના વિષયમાં વિશેષ વિવેચન ભવ્ય જીવે માટે આપવું એગ્ય લાગવાથી અહીં આપેલ છે. વિવેચન :- સમ્યગ્દર્શન પ્રગટ થવાથી આત્મામાં સ્વાનુભૂતિ થાય છે સમ્યગ્દર્શન વિના શુદ્વાનુભવ થતો નથી તેથી સ્વાનુભૂતિને સમ્યગ્દર્શન સાથે સર્વથા અવિનાભાવ (સહભાવ) છે. સ્વાનુભૂતિની બે અવસ્થા છે. એક ક્ષયપશમ જ્ઞાન (લબ્ધિ) રૂપ અને બીજી ઉપગાત્મક જ્ઞાનરૂપ છે. ક્ષપશમ જ્ઞાન રૂપ (લબ્ધિરૂપ) તે સદા રહે છે તેથી ક્ષયે પશમરૂપ સ્વાનુભૂતિની સાથ સમ્યકત્વની સમવ્યાપ્તિ છે. અર્થાત્ સભ્યત્વની સાથે ક્ષપશમરૂપ સ્વાનુભૂતિ હોય છે અને ક્ષયે પશમરૂપ સ્વાનુભૂતિની સાથે સમ્યકત્વ હોય જ તેથી તેને અવિનાભાવ સંબંધ છે. શુદ્ધ સ્વાનુભૂતિ શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ છે અર્થાત ઉપગાત્મક સ્વાસુભૂતિના કાળમાં અવશ્ય સમ્યગ્દર્શનથી ઉભૂતિને બેધ થઈ જાય છે.
ઉપગાત્મક સ્વાનુભૂતિની વખતે અવશ્ય સમ્યગ્દર્શન હેય છે કારણ કે સમ્યકત્વ વિના સ્વાનુભૂતિ થઈ શક્તી નથી તેથી ઉપગાત્મક સ્વાનુભૂતિ વખતે સમ્યગ્દર્શન સાથે વિષમવ્યાપ્તિ છે. કારણ કે ઉપગાત્મક સાતમાં ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનમાં હોય છે પણ તે પહેલાના ગુણસ્થાનમાં લબ્ધિરૂપ હોય છે. સમ્યગ્દર્શન થવાથી શુદ્ધાત્માનો ઉપયેગાત્મક અનુભવ હોય, અથવા ન પણ હોય; પણ સમ્યગ્દર્શન થવાથી લબ્ધિરૂપ તે અવશ્ય હોય છે. તેનું કારણ એ છે કે કેઈ જીવે અનંતાનુબંધી અને મિથ્યાત્વના મંદ ઉદયમાં મુનિવ્રત ધારણ કરી દ્રવ્ય