________________
નિશ્ચય સમ્યગ્દર્શનનું સ્વરૂપ स्वद्रव्यरतः श्रमणः सम्यग्दृष्टिः भवति सः साधुः। सम्यकत्वपरिणतः पुनः क्षपयति दुष्टाष्टकर्माणि ॥५३३॥ અર્થ - જે મુનિ સવદ્રવ્ય (જે પિતાના આત્મા વિષે) માં રત છે, રૂચિ સહિત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે અને તે સમ્યકત્વ ભાવરૂપ પરિણા આત્મા દુષ્ટ જે આઠ કર્મ છે તેને નાશ કરે છે. ભાવાર્થ - જે મુનિ પોતાના સ્વરૂપની શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ આચરણ કરી યુક્ત છે તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. જે પિતાના આત્મ સ્વભાવમાં લીન છે. તે સમ્યકત્વભાવ કરી આઠ કર્મને નાશ કરી નિર્વાણને પામે છે. અથવા જે મુનિ સ્વભાવની ભાવના સહિત નિરંતર આત્માને ધ્યાવે છે તે અવશ્યમેવ નિર્વાણને પામે છે. જ્ઞાનાનંદમય અમૂર્તિક પિતાને આત્માજ સ્વદ્રવ્ય છે. તેમાં જે રતિ કરે છે તે સુગતિ એવા સ્વર્ગાદિક અને મોક્ષની પ્રાપ્તિ કરે છે એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે.
જાતર રચાત્મા ના ૪િ स्वसामान्यरसाधीनो विशुद्ध तस्य दर्शनम् ॥५३४॥ અર્થ - જે પોતાના સ્વાનુભૂતિ રૂપ સામાન્ય રસને આધીન છે અને જેને આત્મા બાહા સમસ્ત અનુભવથી લિપ્ત થતા નથી તેનું સમ્યગ્દર્શન વિશુદ્ધ સમજવું જોઈએ.