________________
પહેલાના ગુણસ્થાનમાં ઉપયોગાત્મક જ્ઞાનચેતના હેતી નથી આ મત, લગભગ બધા આચાર્યોને મળે છે. માત્ર પંચાધ્યાય કર્તા શ્રીમાન પં. રાજમલજી ને મત બધા આચાર્યોથી ભિન્ન જણાય છે. જો કે શ્રીમાન પંડિતજીએ પોતાના અધ્યાત્મકમલમાર્તન્ડ ગ્રંથની ગાથા ૧૧ માં પૂર્વોક્ત આચાર્યોના કથનાનુસાર સ્વીકાર કરેલ છે. અવકાશ મળશે તે આ બાબતમાં ભિન્ન ટ્રેકટ કરી જનતાના લાભાર્થે પ્રગટ કરશું અહીં સ્થાનાભાવને કારણે વિસ્તારથી લખી શકાણું નથી. (વિશેષ માટે જુઓ પ્રવચનસાર ગાથા ૧૨૩-૧૨૫ પંચાસ્તિકાય ગાથા ૩૮-૩૯ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ કળશ ૨૨૩થી ૨૩૨ આદિ ઘણુ ગ્રંથ પ્રમાણે છે.).
સદેવ, ગુરુ, શાસ્ત્ર અને સાત તનું શ્રદ્ધાન માત્ર નામનિક્ષેપથી વ્યવહાર સમ્યકત્વાભાસ છે. જે મિથ્યાદિષ્ટિઓને પણ હોય છે તેને વ્યવહાર સમ્યકત્વનું નામ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે
જ્યારે કેઈ જીવને દર્શનમેહનીય કર્મના ક્ષય, ઉપશમ, ક્ષપશમ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ત્યારે વ્યવહારાભાસને વ્યવહાર અને દર્શન મેહનીયના નાશથી ઉત્પન્ન થયેલ આત્મશ્રદ્ધાનરૂપ સયગ્દર્શનને ભાવ નિક્ષેપથી નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે. આ મત બધા દિગમ્બરાચાર્યો છેજેનું વિશેષ વર્ણન અહીં સ્થાના ભાવ ને કારણે આપી શકાયું નથી છતાં પણ અવકાશ મલશે તે જનતાના લાભાર્થે ચેતનાના વિષય સાથે સમ્યગ્દર્શનને વિષય જુદે આચાર્યોના પ્રમાણે સાથે ટ્રેકટથી પ્રકાશિત કરીશું
(લેખક)