________________
૬૭૭
લિ‘ગી મુનિ થયા તે જીવને જો સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તા ઉપયેાગાત્મક સ્વાનુભૂતિ હાય છે અને ચતુર્દ સવસ ધારીને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તે તેને લબ્ધિરૂપ ડાય છે.
સમ્યગ્દર્શન થયા પછી સભ્યદૃષ્ટિ આત્મા પેાતાના સભ્યજ્ઞાનથી પાતે પેાતાને રાગાદિ વિકાર રહિત, શુદ્ધજ્ઞાન માત્ર આસ્વાદે છે અર્થાત્ શુદ્ધ જ્ઞાન છે તે જ હું છું અને રાગાદિ વિકાર છે.તે કર્મ નિમિત્ત ઉપજે છે તે મારૂ સ્વરૂપ નથી એમ ભેદજ્ઞાનથી જ્ઞાન માત્ર આસ્વાદે છે. તેજ જ્ઞાનીની અનુભૂતિ કહા વા આત્માનુભૂતિ કહે। તે સઘળા યુદ્ધનયના વિષય છે. શુદ્ધનયથી તેને એવું શ્રદ્ધાન થાય છે કે સર્વરાગાદિભાવ રહિત અનંત ચતુષ્ટય મારૂં સ્વરૂપ છે. અન્યભાવ અધા સચાગ જનિત છે એવી આત્માની અનુભૂતિ તે જ સમ્યકત્વનું મુખ્ય ચિહ્ન છે. જોકે અનુભૂતિ જ્ઞાનનું વિશેષ છે છતાં પણ સમ્યકત્વ થયા પછી તે થાય છે તેથી તેને ખાદ્યચિહ્ન કહે છે.
જેમ જેમ કષાયની નિવૃત્તિ થાય છે તેમ તેમ આત્મા ઉપયાગાત્મક થાય છે. ત્યારે સ્વાત્માનુભૂતિમાં ન કાઈ વિકલ્પ છે ન કાઈ નયના પક્ષ છે ત્યાં એક ચિટ્ઠાત્માનુભૂતિ માત્ર છે. પહેલા જીવ ધ્યાન કરતી વખતે ધ્યેય બનાવે છે અને પાતે જ્યાતા મને છે. અને અનુભૂતિના વખતમાં ધ્યાતા ધ્યેયના વિકલ્પ રહેતા નથી. ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ થઇ તન્મય થઈ જાય છે. સ્વાનુભૂતિની અપાર મહિમા છે. હું આત્મા છું અને હું સ્વયં તેના અનુભવ કરનાર છું એવા જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી પક્ષ છે અને પક્ષ છુટતા આત્મા દેવવશ જલ્દી નિર્વિકલ્પ થઈ જાય છે ત્યારે