________________
૪
પાંદડાંરૂપી રાગદ્વેષને રહેવાની અવધિ કેટલી ? અથવા ત્યાં અન્ય ખંધની કાણુ ગણતરી કરે ? તે અપેક્ષાએ અખંધ કહ્યો છે અથવા નિર્જરા જ કહી છે. જ્ઞાનીને મિથ્યાત્વ નિમિત્તક ક્રિયાના લેશમાત્ર મધ થતા નથી તેને વિપરીત મિથ્યાત્વના અભાવ હાવાથી પૂ`બદ્ધ કર્મોની નિર્જરા જ થાય છે. અને અજ્ઞાનીને મિથ્યાત્વ કના સદ્ભાવમાં કદાચ મહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર (અનંતાનુબ ́ધી અને મિથ્યાત્વના મંદ ઉદ્દયમાં) પણ હાય, છતાં સા નિમિત્તક ક્રિયાના અધ થયા કરે છે તે અંધ સમ્યગ્દષ્ટિને ( ૪૧ પ્રકૃતિએના) કદી થતા નથી.
સિદ્ધાંતમાં દશમાં ગુણસ્થાન સુધી કખ ધ બરાબર થાય છે અને તેનાથી આગળના તેરમાં ગુણસ્થાન સુધી એક સાતાવેદનીયના અંધ માનવામાં આવ્યા છે. અથવા મિથ્યાત્વ, અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિએ સિવાય બાકીની ઘાતિ કર્મોની પ્રકૃતિઓના અલ્પ સ્થિતિ, અનુભાગવાળા અંધ તેમજ બાકીની અઘાતિકર્મીની પ્રકૃતિના બધ અવશ્ય થાય છે તેા પણ જેવા મિથ્યાત્વ, અનંતાનુબંધી સહિત થાય છે તેવા થતા નથી.
સભ્યસૃષ્ટિને ખીજા બધા પદાર્થોમાં ઉપેક્ષા ભાવ થઈ જાય છે. તે સ્વાલંબનના મહત્વને ખરાખર જાણે છે. રાગદ્વેષરૂપ અંતરંગ પરિણિતના કારણવશ તેને કાર્ય કરવું પડે છે પણ શ્રદ્ધામાં કિચિત માત્ર તે કરવા પ્રત્યે આશિકતભાવ અર્થાત ઉપાદેયપણું, સ્વામિત્વપણું નથી. તે જાણે છે કે કર્મી નિમિત્તક જેટલા ભાવા થાય છે તે મારા નથી હું તેા તેનાથી અબદ્ધ,