________________
૧૬૩
કરવાથી પણ નિર્જરા થતી નથી. સુભાષિત રત્ન સદેહમાં આચાયે કહ્યુ છે ક્રૂ, કષાય, વિષય અને આહારના ત્યાગ કરવામાં આવે તેને ઉપવાસ જાણવા માત્ર અન્નના ત્યાગ કરે અને પરિણામને ન જાણે તે તે તપ નથી પણ લાંઘન છે.
ભૂખ તરસાદિ સહન કરવા તેને તપ સંજ્ઞા મળતી હાય તે તિયાઁચ નારકીઓને પણ તપ થવા જોઈએ પણુ તેમ તે થતુ નથી માટે શુભ-અશુભ ઈચ્છા કે જે મંધના કારણભૂત છે તે મટતાં શુદ્ધોપચાગરૂપ-શુદ્ધ પરિણામ જ નિરાનું કારણુ છે તેથી તપ વડે નિજૅરા થઈ એમ કહ્યું છે. જ્ઞાની પુરુષને ઉપવાસાદિથી શુદ્ધોપયોગ વધે છે તેથી તેએ ઉપવાસાદિક કરે છે પણ જો ઉપવાસાદિથી શરીરની વા પિરણામની શિથિલતા વડે શુદ્ધોપયોગની શિથિલતા દેખે તે આહારાદિ ગ્રહણ કરે છે માટે માહ્ય સાધન વડે વીતરાગ શુદ્ધોપયેગના અભ્યાસ કરવા.
ઈચ્છા રહિત ભૂખ તૃષાદ્રિ સહન કરતાં જો મંદ કષાયરૂપ ભાવ હાય તેા પાપની નિા અને દેવાદિ પુણ્યના બંધ થાય, પણ જો ભૂખ પ્યાસાદિનું કષ્ટ સહન કરતાં તીવ્ર કષાયમાં પુણ્યમ ધ થાય તેા બધા તિર્યંચાદિક દેવ થાય પણ તેમ તે થાય નહીં બાહ્ય સાધન કરતા અતરંગ પરિણામમાં તપની શુદ્ધિ થાય તા જ ઉપચારથી તેને તપ કહીએ પણ ખાદ્ય તપ કરે અને અંતરંગ પરિણામમાં શાંતિ ન હૈાય તે તેને તપાસના પણ નથી. ધર્મ બુદ્ધિથી આહારાદિકના અનુરાગ છે. તા જેટલે રાગ છુટચા તેટલા પુણ્યબંધ થયા પણ તેનાથી નિર્દેશ માની સંતુષ્ટ ન થવું.