________________
વિમેહથી જે અનાત્મમાં સિકતા હતી તે તેને આત્મમાં રસિકતા જાગ્રત થઈ જાય છે તે આધ્યાત્મિક આનંદને સાચો પ્રેમી અથવા આશક્ત થઈ જાય છે તેના આનંદમાં ત્રણ લેકની સમ્પરા તુરછ જણાય છે. સમ્યગ્દષ્ટિને આઠ ગુણ તથા આઠ અંગ પ્રગટ થવાથી તે કેઈનું દુઃખ જોઈ શકતા નથી તે બીજાનું કષ્ટ નિવારણ કરવા પૂર્ણ ઉધમ કરે છે અને તે કાર્ય પૂર્ણ થયા વિના તેને ચેન પડતું નથી એ તેને સહજ સ્વભાવજ થઈ જાય છે. તેના આઠ ગુણ અને આઠ અંગનું સંક્ષેપમાં હવે હું સ્વરૂપ કહું છું.
સમ્યગ્દષ્ટિના ગુણેના નામ तत्राद्यः प्रशमो नाम संवेगश्च गुणक्रमात् ।
अनुकम्पा तथास्तिकयं वक्ष्ये तल्लक्षणं यथा ॥५२८॥ અર્થ- સમ્યગ્દષ્ટિને પહેલો ગુણ પ્રશમ છે બીજે સંવેગ, ત્રીજો અનુકંપા અને ચોથે આસ્તિક્ય છે. એ ચારેના લક્ષણ કમથી કહે છે
| ભાવાર્થઅનંતાનુબંધી કષાયના ઉદયને અભાવ તે પ્રશમ છે અથવા પાંચ ઈન્દ્રિય સંબંધી વિષયમાં અને અસંખ્યાત લેક પ્રમાણુ ક્રોધાદિ ભાવમાં સ્વભાવથી જ મનની શિથિલતા થવી તેને પ્રશમ ગુણ કહે છે. જે જીએ પિતાની સાથે કઈ નવીન અપરાધ કરેલ હોય તે જીવના વિષયમાં કદી પણ મારવા આદિ ભાવ ન થ અથવા અપરાધી જીવથી વૈર લેવાનો ભાવ ના થતાં ક્ષમા ભાવનું થયું તે પ્રથમ ગુણ છે.