________________
'
-કે
. અંતરંગ કષાય શકિત ઘટતાં જેટલા અંશમાં વિશુદ્ધતાને અંશ થયે તેનાથી તે નિર્જરા છે અને જેટલા અંશમાં શુભભાવ છે તેટલા અંશમાં બંધ થાય છે એવો મિશ્રભાવ જ્યાં યુગપત હોય છે ત્યાં બંધ અને નિર્જરા બન્ને હેય છે. ચોથા ગુણસ્થાનમાં કઈ પિતાના સ્વરૂપનું ચિંતવન કરે છતાં તેને આસવ બંધ વધારે છે પણ તેને ગુણશ્રેણી નિર્જરા નથી. પાંચમાં ગુણસ્થાનમાં આહાર, વિહારાદિ વા પ્રાયશ્ચિત તપ આદિ કિયા થતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસવ બંધ થેડે છે અને ગુણશ્રેણિ નિજેરા થયા કરે છે. માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી વા સ્વદ્રવ્ય, ૫રદ્રવ્યના ચિંતવનથી નિર્જરા નથી પણ રાગાદિ ઘટતાં નિર્જરા છે અને રાગાદિ થતાં બંધ છે જેને રાગાદિના
સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી તે નિર્જરાનું સ્વરૂપ અન્યથા માને છે શુભ વા શુદ્ધભાવેથી પાપ પ્રકૃત્તિઓના પરમાણુ પલટિ શુભપ્રકૃત્તિરૂપ થાય એવું સંક્રમણ થાય છે પણ શુદ્ધોપગથી પુણ્ય પ્રવૃત્તિઓમાં અનુભાગનું ઘટવું થતું નથી.
મેક્ષિતવમાં ભૂલ તે સિદ્ધ શિલામાં રહેવું તેને મેક્ષ માને છે. અથવા જન્મ, જરા, મણ, રોગ, કલેશાદિ દુખેથી છુટવું તેને મોક્ષનું સુખ માને છે. અથવાક્ય પૂજ્ય થવું અથવા કાલકને જાણવું તેને મેક્ષ માને છે. અથવા સ્વર્ગ લેકથી અનંતગણુ મિક્ષમાં સુખ છે એવા ગુણકારથી મોક્ષ સુખની એક જાતિ માને છે. પણ કર્મ નિમિત્તથી આત્માને ઔપાધિકભાવ હતા તેને અભાવ થતાં પિતે શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થયે તેજ મારો મેક્ષ છે તેમ