________________
૫ પહેલાં શરીરાદિ પ્રત્યે રાગ હતે પણ પાછળથી તેને
અનિત્યાદિ અવગુણ સમજી ઉદાસીન થયે પણ એ ઉદાસીનતા તે શ્રેષરૂપ છે. માટે શરીરાદિકના સ્વભાવને જાણી, ભ્રમને છેડી, ભલાં જાણી રાગ ન કરે અને બૂરા જાણી
દ્વેષ ન કરે એવી જે ઉદાસીનતા છે તેજ ખરેખર અનુપ્રેક્ષા છે. ૬ સુધાદિ લાગતાં તેના નાશને ઉપાય ન કરે અને અંતરંગમાં
બુધાદિથી દુઃખી થાય, વા રતિ આદિના કારણેથી સુખી થાય, તે એ સુખદુ:ખના પરિણામ તે આર્ત-રોદ્રધ્યાન છે તેનાથી સંવર કેમ થાય? પણ દુઃખના કારણે મળતાં દુ:ખી ન થાય, સુખના કારણે મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેને જાણવાવાળા જ રહે તે જ સાચે પરીષહજ્ય છે તેનાથી સંવર થાય અથવા રાગાદિ ન થવા તેજ સંવર છે.
નિરા તત્વમાં ભૂલ અનશનાદિ બાર તપમાં અગિઆર તપ તે બાહ્ય તપ છે અને એક ધ્યાન જ અંતરંગ તપ છે. જે તપ બાહ્ય પ્રવૃત્તિરૂપ છે તે બધા બાહ્ય સાધન હોવાથી અંતરંગ તપ નથી, પરંતુ એવું બાહા પ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામેની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ જાણવું. બાહ્ય તપ તે શુદ્ધ પગ વધારવા અર્થે કરવામાં આવે છે અને શુદ્ધ પગ જ નિર્જરાનું કારણ છે તેથી બાહ્ય તપને ઉપચારથી નિર્જરાનું કારણ કર્યું છે. પણ એવા અંતરંગ તપનું જ્ઞાન ન હોય તે કેવળ બાહ્ય તપ