________________
૬૩e
કે કાકાશને આકાર મૃદંગના રૂપે કહે છે તે પણ યોગ્ય નથી તેનો આકાર આયત ચતુષ્કોણ છે (જુઓ ઘવલ ખંડ ૪ પૃષ્ટ ૨૦-૨૧.)
ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય કાકાશની બહાર નથી તેથી ગતિ હેતુત્વ અને સ્થિતિ હેતુ વિના બહારનું ગમન કે વસો બીજા દ્રવ્યોને કેમ હોઈ શકે? તેથી એમ સિદ્ધ થયું કે દ્રવ્યના વાસ જવા સુધી છે તેને કાકાશ એમ સંજ્ઞા માત્રથી કહેવામાં આવ્યું છે કે કાકા શના પ્રદેશે અસંખ્યાત છે. (તે અસંખ્યાતના અસંખ્યાત ભેદે છે જેવાકે: પરિતા સંખ્યાત, યુના સંખ્યાત, અસંખ્યાતા સંખ્યાત ત્રણેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદે નવભેદ થયા તેને પ્રલે ઘણુ છે તેમ જાણવું). ચેથુ - જડ, અમૂર્ત, શુદ્ધ, અસંખ્યાત કાવાણું દ્રવ્ય છે. તે લેકાકાશના અસંખ્યાત પ્રદેશ ઉપર મેતીની માફક એક એક કાલ શું એક પ્રદેશ સ્થિત છે તેને નિશ્ચય કાલ કહે છે તેનો અસાધારણ ગુણ વર્તના હેતુત્વ છે. તે પોતાના તથા અન્ય દ્રવ્યના પરિણમન (અવસ્થા માં ઉદાસીન નિમિત્ત છે. તેની શુદ્ધ પર્યાયનો લેકમાં વ્યવહાર છે તેથી તેને વ્યવહાર કાલ કહે છે અને વ્યવહાર અશુદ્ધ છે. તેથી તેને અશુદ્ધ વ્યવહાર કાલ ઉપચારથી કહેવાય છે. તે કાલાઓની અવસ્થાઓને સમયાદિ ભેદે સંસારમાં ભૂત ભવિષ્ય વર્તમાન અથવા અનાદિઅનંત આદિ નિશ્ચય કાલાણુંની પર્યાયના ઉપચારથી કહેવાય છે જેમ દિવસ રાત્રી સૂર્યના ઉદય અતિથી કહેવાય છે વા પૂર્વ પશ્ચિપ કે ઈ દિશા નથી પણ સૂર્યના નિમિત્તથી ઉપચાર થાય છે તેમ જાણવું.