________________
સાત તરનું સ્વરૂપ जीवाजीवावास्रवन्धौ किलसंवरश्चनिर्जरणं । 'मोक्षरतत्त्वं सम्यग्दर्शनस द्बोधविषयपरिवलं स्यात् ॥५२५॥ અર્થ - જીવ, અજીવ, આસવ, બંધ, સંવર નિર્જરા, અને મારું એ સાત તો સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનના વિષય છે, અર્થાત તેનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન અને તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. ભાવાર્થ- જીવ અજીવ આદિ તેના અર્થોનું વિપરીત હઠાગ્રહ હિત અથવા એકનું બીજા રૂપે મિથ્યાત્વરૂપ જ્ઞાન રહિત દઢ વિશ્વાસ (શ્રદ્ધાન) સદા કરવા એગ્ય છે. અને તેજ આત્માનું
સ્વરૂપ છે વિપરીત શ્રદ્ધાનને નાશ કરી નિજ સ્વરૂપને યથાવત (જેમ છે તેમ) જાણ જે પોતાના સ્વરૂપથી શ્રુત થતા નથી, તેજ આ પુરુષાર્થની સિદ્ધિને ઉપાય છે; અર્થાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સહ્યારિત્રને સમુદાય જ કાર્ય સિદ્ધિ થવાને ઉપાય છે, અન્ય કઈ પણ ઉપાય નથી.
તરવાWશ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ છે. છતાં તે. શ્રદ્ધાન બે પ્રકારનું છે. એક સામાન્યરૂપ, બીજું વિશેષરૂપ છે. પરંભાવેથી ભિન્ન પિતાના ચૈતન્ય સ્વરૂપને પિતારૂપ શ્રદ્ધાન કરવું તે સામાન્યત:વાર્થ શ્રદાન છે. તે નારકાદિ બધા સમ્યગ્દષ્ટિ છવામાં હોય છે અને જીવ-અછવાદિક સાત તરોને વિશેષરૂપથી જાણી શ્રદ્ધાન કરવું તે વિશેષતત્વાર્થ શ્રદ્ધા છે, તે મનુષ્ય દેવાદિક બહુશ્રુતજ્ઞાના માંજ હોય છે. સાત તને જાણયા વિના