________________
થઈ પ્રવર્તે છે, પણ તેમાં એકાંતે પ્રવર્તવાનું ફળ તે શાસ્ત્રમાં શુભ બંધ કહ્યો છે, અને જે તેનાથી જ મેક્ષ છે તે શ્રદ્ધાન ઉંધું થયું, તે સમ્યકત્વ વિના મોક્ષ કેમ થાય? કારણ કે સમ્યકત્વ તે કિંચિત માત્ર રાગને શ્રદ્ધાનમાં ઉપાદેય સ્વીકારતું નથી અને તેણે તે સ્વીકારવાની ભાવના કરી, તે શ્રદ્ધાન જુદું થયું અને જુઠા શ્રદ્ધાનથી મોક્ષ કેમ થાય?
હે શિષ્ય! પહેલાં સત્ય ઉપદેશથી ભ્રબુદ્ધિને નષ્ટ કરવાને પુરુષાર્થ કરવા જોઈએ આ બ્રમબુદ્ધિનું મુખ્ય કારણ તે મેહનીય કમને હદય છે. તે સત્યાર્થ નિર્ણય કરવાથી મેહનીય કર્મ ઉપશમાદિ થતાં બ્રમબુદ્ધિ નાશ પામે છે, અર્થાત આત્માના વિશુદ્ધ પરિણામોનું નિમિત્ત પામી સત્તામાં પડેલાં મેહનીય કર્મની સ્થિતિ અનુભાગ ઘટે છે, માટે બાહ્ય પદાર્થોની સિદ્ધિ માટે નિર્ણય ક જેમ ઉપગ લગાડીએ છીએ, તેમ અહીં પણ લગાડીએ તે આત્માની સિદ્ધિ કેમ ન થાય ? જરૂર થાય. માટે તરવા નિર્ણયમાં ઉપયોગ લગાડવામાં આવે તે સ્વયંમેહુને નાશ થાય જ; અને તેમ થતાં સમ્યકુવાદિરૂપ મેક્ષના ઉપાયને પુરુષાર્થ બને છે.
ભરતાદિકને બાહ્ય તપ કર્યા વિનાજ મેક્ષની પ્રાપ્તિ થઈ, માટે અનશનાદિ બાહ્ય તપ સર્વ પ્રકારે ત્યાજય છે તેમ માનવું ન જોઈએ. અનશનાદિ બાહ્યપ શુદ્ધોપગની પ્રાપ્તિનું પરંપરા કારણ છે, જે એમ માનવામાં ન આવે તે શ્રી તીર્થ કર દેવ તથા ગણધર દેવ શામાટે તપ કરત? એકાંતે સાધન કરતાજ મોક્ષ માનવું તે