________________
38
અંતિમ ધ્યેય અથવા સાધ્ય છે, જેને મેાક્ષ માર્ગમાં પ્રવેશ કરવા હાય તેને સાત તત્ત્વનું સ્વરૂપ પ્રથમ જાણવું જોઈએ; તેને જાણ્યા વગર માક્ષ ઉપાય જીવ કેમ કરશે ? માટે પહેલાં તેના સ્વરૂપને સમ્યક પ્રકારે સમજી તેના ઉપાયમાં લાગી જવું જોઇએ. તા જ જીવ દુ:ખમાંથી છુટી સુખમય થઈ શકે છે.
જીવ–અજીવ ( પદ્મલ ) સામાન્ય તત્ત્વ છે અને આવાદિ પાંચ તત્ત્વ તા જવ-પુદ્ગલની પર્યાય છે, તે વિશેષરૂપ તત્ત્વ છે. પાંચ વિશેષ તવામાં પ્રથમ મેાક્ષતત્ત્વના સ્વરૂપને ઓળખે, પછી મક્ષતત્ત્વ હિતકર છે તેમ જાણી તેના ઉપાય કરે અને માક્ષના ઉષાય સવર નિર્જરા છે તેને આળખે. આસવાના અભાવ થતાં સંવર થાય અને ખધના અભાવ થતાં નિશ થાય. પણ તે સાત તત્ત્વા જાણ્યા વિના ઉપાય શેના કશે ? માટે પ્રથમ સાત તત્ત્વાને યથાર્થ જાણી ઉપાય કરવા તેમાં પુણ્યને માક્ષ માર્ગ ન માનવા અને સ્વચ્છંદી પાષરૂપ પ્રવૃત્તિનેા પ્રથમ ત્યાગ કરવા, એમ નવ તવાનું સમ્યક્ શ્રદ્ધાન કરવું ચેગ્ય છે.
જીવ-અજીવને આળખી પેાતાને વા પરને જેમ છે તેમ જાણવા. અને આસવને ઓળખી તેને હૈય માનવા, અંધને અહિતરૂપ માનવા, સંવરને ઉપાદેય માનવા, નિ`રાને હિતકારણ માનવું અને માક્ષને પેાતાનું પરમહિત માનવું. તે પ્રમાણે તત્ત્વ શ્રદ્ધાનના અભિપ્રાય છે; તેનાથી ઉલટા અભિપ્રાય વિપરીતાભિનિવેશ છે. હવે જે જીવ જિનવચનથી તત્ત્વની પ્રતીતિ કરે, પરંતુ શરીર આશ્રિતક્રિયામાં મહુકાર વા પુણ્યાવમાં ઉપાદેયપણું ન છેડે અથવા અભ્યાસ માત્ર તત્ત્વશ્રદ્ધાની હાય પણુ અભિપ્રાયમાં