________________
કલ્યાણકારી છે. માટે સમ્યફનું વિશેષણ સમ્યગ્દર્શનથી મળે છે અને સમ્યગ્દર્શન સાતતના યથાર્થ શ્રદ્ધાનથી થાય છે. માટે તરવશ્રદ્ધાન તેજ સમ્યગ્દર્શન છે. સારાંશ - સ્વ- તે જ્ઞાનદિ સ્વરૂપ આત્માનું જ સ્વરૂપ છે અને પર તે રાગાદિ વદિ અછવનું સ્વરૂપ છે. સંવર તે રાગાદિ રહિત આત્મ પરિણામ છે. નિર્જરા જે ભાવીકર્મ બંધનું કારણ ભાવકર્મ હતું તેનું નિજ વુિં તે નિર્જરા છે બંધઃ રાગાદિકનું ફૂલ તે બંધ છે. આસવ બંધ થવાના હેતુનું આવવું તે આસવ છે. પુણ્ય: મંદરાગાદિને પુણ્ય કહે છે. પાપ તીવ્ર રાગાદિને પાપ કહે છે. મેક્ષઃ સંસાર અવસ્થાને અભાવ તે મેક્ષ છે. આસવ (પાપ-પુણ્ય) થી બંધ થયો અને સંવર નિર્જરાથી મેક્ષ થયે એમ યથાર્થ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ છે તેને ધારક તે સમ્યગ્દષ્ટિ છે અને તેજ મોક્ષમાર્ગને સાધક છે. અર્થાત અહીંથી મોક્ષમાર્ગ શરૂ થાય છે (વિશેષ વર્ણન સમયસાર, પંચાસ્તિકાય ગ્રંથેથી જાણવું) વિશેષાર્થ-જીવાદિ નવ પદાર્થનું સમ્યજ્ઞાન, તે સમ્યક ત્પત્તિનું કારણ હોવાથી સમ્યકત્વ કહેવામાં આવેલ છે. નવ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવાથી આત્મામાં સમ્યકત્વભાવ વ્યક્ત થાય છે, એ શ્રી તીર્થક વ્યવહારનયથી જે ઉપદેશ આપેલ છે તે તીર્થ પ્રવૃત્તિ માટે છે. આ પ્રમાણે શવાદિ નવ તત્તમાં એકત્વને પ્રગટ કરવાવાળી ભૂતાર્થનયથી એકત્વ સિદ્ધ કરીને શુદ્ધરૂપથી પ્રતિષ્ઠાપિત જે આત્મા છે અને જેનું લક્ષણ આત્મ