________________
વિચાર કરે, ત્યારે દેવાદિકના સ્વરૂપની સાથે સાથે વિચાર કરે એ પ્રમાણે જ્ઞાનમાં નાના પ્રકારના વિચાર કરે, પરંતુ શ્રદ્ધનમાં તે સર્વત્ર પરસ્પર સાપેક્ષપણું જ જાણે. એમ તત્વ વિચાર કરતાં કરતાં જ્યારે મિથ્યાત્વ કર્મના ઉપશમાદિ થાય છે, ત્યારે જીવને વિપરીતાભિનિવેશ રહિતનું જ્ઞાન થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જીવ પિતાના આત્મામાં તે અહં બુદ્ધિ અને શરીરમાં પબુદ્ધિ એવા યથાર્થ ભાવનું શ્રદ્ધાન જિન વચનાનુસાર પ્રતીતિ પૂર્વક પિતાને પિતારૂપ શ્રદ્ધાન કરે છે. - સાત ત માં પ્રજનભૂત તે મિક્ષતત્વ છે, અને મેક્ષતત્વ છે તેજ આત્મિક સ્વભાવ છે. આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય, ત્યારે જ પોતે પિતાને પરથી ભિન્ન જાણું, પિતાના હિતને અર્થે પિતાને ઉપાય કરે તથા પિતાથી ભિન્ન પરને જાણે, જાણ્યા વિના સ્વપરનું શ્રદ્ધાન ન થાય અને શ્રદ્ધાન ન થાય ત્યાંસુધી પર્યાયબુદ્ધિથી તે સંસારિક પ્રજનનો ઉપાય કરે અને પદ્રવ્યના ઉપાયમાં રાગ દ્વેષ થયા વિના ન રહે, તેથી સંસાર પણ ન છૂટે. આ પ્રમાણે સંસાર અને મેક્ષનું સ્વરૂપ તેના સાધન સાધ્યનું સ્વરૂપ બતાવ્યું; હવે જીવને પિતાનું કલ્યાણ શેમાં છે તેને વિચાર કરવો જોઈએ.
સમ્યગ્દર્શન થયે જીવને મોક્ષ થતું નથી, તેમજ સમ્યજ્ઞાન થયે મેક્ષ થતો નથી; પરમાથે તે સમ્યકૂચાત્રિ થતાં જ મોક્ષ માર્ગ થાય છે, અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચરિત્ર ત્રણે જુદા જુદા મેક્ષ માર્ગ નથી પણ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની