________________
-
૮ મિથ્યાત્વાદિ પરિણામેથી આત્મપ્રદેશોમાં જ્યારે પુદગલ
પરમાણુઓના પ્રદેશોને પ્રવેશ થાય છે ત્યારે મિથ્યાત્વાદિ
રૂપ પરિણામ બંધક અને પ્રવેશ કરવાવાળા પુદગલ પંર* માણુ બંધ્ય કહેવામાં આવે છે.
પૂર્વાર્જિત કર્મોના ક્ષય, ઉપશમ પશમથી જ્યારે મિથ્યાત્વાદિ વૈભાવિકભાવ રેકાય છે ત્યારે ક્ષીરાદિક અવસ્થાઓને પ્રાપ્ત થવાવાળા કમ પરમાણુ સંવારક અને મિથ્યાત્વાદિ
ભાવ સંવાય કહેવામાં આવે છે. ' ૧૮ જ્યારે અનુપ્રેક્ષાદિરૂપ પરિણામોથી આગામી કર્મ પરમાણુ | રોકાય છે ત્યારે અનુપ્રેક્ષારૂપ પરિણામ સંવારિક અને કાવા* વાળા કર્મ પરમાણુને સંવાય કહેવામાં આવે છે - ૧૧ જે પરિણામેથી કર્મોને એક દેશ ક્ષય થાય છે તે પરિણા
મને નિરક કહે છે. અને એક દેશરૂપથી ક્ષીણ થવાવાળા , કર્મ પરમાણુઓને નિ કહે છે. ૧૨ સંપૂર્ણ (બધા) કર્મોનો ક્ષયના કારણે ભૂત જે
પરિણામ છે તે મચક કહેવાય છે અને છુટી જવાવાળા કર્મ પરમાણને મેચ કહેવામાં આવે છે. કે -
પૂત આસવ્યાસાવકાદિરૂપ જે યુગલ બતાવવામાં આવેલ છે તેના પ્રત્યેક યુગલમાં જવ અને અજીવ એમ બન્નેનું અરિતત્વ પડ્યું છે પણ જે એમાંથી જીવ અથવા અજીવ કઈ એક ને અભાવ થઈ જાય તે આસવાદિકનું ઘટવું (બનવું) અશક્ય છે.