________________
S
..
. * *
ખ્યાતિ છે, તેની અનુભૂતિ થાય છે. અર્થાત્ આત્માનુભૂતિજ ખરેખર સંધર નિર્જરા અને મોક્ષનું કારણ છે.
જે કે ભાવાસવાહિક વૈભાવિકભાવ ભૂતાઈનયથી આત્માના નથી પણ વ્યવહારનયથી અથવા અભૂતાઈનયથી તે આત્માનો જરૂર છે. જે આત્માની સાથે તે ભાવેને સર્વથા સંબંધ વિચ્છેદ હોય તે તીર્થકરાદિએને તીર્થની પ્રવૃત્તિ કરવાની ! જરૂર હતી? પણ કેઈને કોઈ અપેક્ષાથી વૈભાવિક ભાવને આત્મા સાથે સંબંધ હોવાથી તેને વિનાશ કરવા માટે તીર્થકરાએ તીર્થ સ્થાપના કરી છે. 1. ભગવાનને ઉપદેશ છે કે હે ભવ્ય જીવ! તારો આત્મા અનાદિ કાળથી કર્મોથી દુખિત હોવાથી અને તેના ઉદયથી તારા આત્મામાં વૈભાવિક ભાવ પેદા થાય છે અને તે ભાવથી આસવ અને બંધ થાય છે જે વૈભાવિક ભાવેને હદયમાંથી દૂર કરી શુદ્ધ ભાવને જ હૃદયમાં સ્થાન આપવામાં આવે તે મેક્ષની પ્રાપ્તિ કઈ અસાધ્ય ચીજ નથી અથવા પરો . પરદ્રવ્યોનાભા અને તેના નિમિત્તથી થતાં પિતાના વિભાવેથી પોતાના આત્માને ભિન્ન જાણી, તેને અનુભવ કરે ત્યારે પારદ્રવ્યના ભાવસ્વરૂપ નહિ પરિણમતે આત્મા તે સમયમાં કર્મથી બંધાતો નથી ત્યારે જ જીવની સંસાર નિવૃત્તિ થાય છે. (ા જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મેક્ષ, પુણ્ય અને પાપ એ નવ તત્વ છે તેમાં આસવ, અધિ, સંવર, નિર્જરા, મેક્ષ, પુણ્ય અને પાપ એ પદાર્થ છે, જે જીવ અને અજીવન