________________
૬૫૯
આવેલ છે જેમકે :- મિથ્યાત્વના પાંચ, અવિરતિના બાર, કષાયના પચીસ અને યોગના પંદર મળી સત્તાવન આસવ થયા તેને સિદ્ધાંતમાં સત્તાવન પ્રકારના ચારિત્ર વડે સંવર થાય છે તેમ લખ્યું છે જેમકેઃ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ક્ષમાદિદશ ધર્મ, બાર અનુપ્રેક્ષા અને બાવીશ પરીષહજ્ય એમ સત્તાવન પ્રકાર સંવરના કહ્યા પણ તેમાં કયા પ્રકારે શ્રદ્ધાનમાં સ્થૂલ તથા સહમ મિથ્યાત્વ રહી જવા પામે છે તે કહું છું.
અહિંસાદિરૂપ ભાવ ભાવને સ્થલ મિથ્યાત્વથી સંવર માને છે પરંતુ એકજ કારણથી પુણ્ય બંધ માનીએ તથા સંવર પણુ માનીએ તે કેમ બને? શંકાકાર - મુનિને એકજ ભાવમાં બંધ અને સંવર નિજેરા થાય છે એવું આગમ વચન છે તે આસવમાં બન્ને કાર્યો એકજ ભાવમાં એક કાળમાં થવામાં શું વાંધો? ઉત્તર - એકજ મિશ્રભાવમાં બને કર્યો તે બની શકે જેમકે જેટલા અંશમાં વીતરાગતા છે તેટલે તે સંવર થાય છે અને જેટલા અંશમાં રાગ છે તેટલે બંધ થાય છે તેમાં કે વિરોધ નથી કારણ સરાગતાના અભાવમાં જેટલી વીતરાગતા થઈ તેટલા બંધથી તો છુટયો અને જેટલે અંશ સરાગતા રહો તેટલો બંધાએલ કહ્યો છે તે પ્રત્યક્ષ પાણી અને દુધના દષ્ટાંતથી જાણી શકાય છે. જેમકેઃ દષ્ટાંત - જેટલું પાણી બળે છે તેટલુ દુધ (એક સમયમાં) પિંડરૂપ થતું જાય છે. જેટલું પિંડરૂપ થતું જાય છે તેટલી તે
થાય છે
બપથી તે ઉગતાના અભાવ