________________
એકતા તેજ શૈક્ષ માગ જાણવે. તેને સાધવા જીવે પુરુષાર્થ કરવો જોઈએ.
ભાવ બંધ મુખ્ય ચાર પ્રકારે છે અને તેના પ્રભેદો સત્તાવન પ્રકારે થાય છે (૫) મિથ્યાત્વ ( અતcવશ્રદ્ધાન ) (૧૨) અવિરત (વ્રત પાળવાના અથવા ત્યાગ કરવાના ભાવ ન થવા) (૨૫) કષાય (ક્રોધાદિ ભાવે ) અને (૧૫) યાગ (મન, વચન, કાય) એમ મુખ્ય ચારના સત્તાવન પ્રકારે ભાવ બંધ થાય છે. તેના સ્વરૂપને, નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપને સમ્યક્ઝકારે જાણવા જોઈએ. વળી દ્રવ્યબંધ ચાર પ્રકારે છે. તે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધરૂપ છે તેના સંગ સ બંધને પણ જાણવા જરૂરી છે. જેમ સત્તાવન પ્રકારે આસવ બંધના કારણરૂપ છે તેનાથી છુટવાના સત્તાવન ભેદ સવરના જાણવાથી નિર્જરા થાય છે. અથવા બંધાએલ આત્મા છુટી શકે છે તે સત્તાવન સંવરના ભેદ નીચે પ્રમાણે છે. '
પાંચ મહાવ્રત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ક્ષમાદિ ધર્મ, બાર અનુપ્રેક્ષા અને બાવીસ પરિષહજ્ય એમ સત્તાવન ભેદ સંવરના કા. તેના સ્વરૂપને સમ્યક પ્રકારે વ્યવહાર અને નિશ્ચયથી જાણ્યા વગર બંધનથી છુટકારો એકાંત તપોથી કેટી- ભામાં પણ થઈ શકે નહીં અને એવાજ બંધનને જ્ઞાની ક્ષણ માત્રમાં નાશ કરી શકે છે. અર્થાત જે કર્મ અજ્ઞા છે. લક્ષ કેટિ ભ વડે ખપાવે છે તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન, વચન, કાયથી, ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાંત્રથી અપાવે છે (જુઓ પ્રવચનસાર ગાથા ૨૩૮, ભગવતી આરાધના ગાથા ૩૪)માટે સમ્યઝાની પ્રાપ્તિ પ્રથમ કાર્યકારી છે અને તે પૂર્વકનું ચારિત્ર માવજીવને