________________
૪૩
શ્રદ્ધાન સામાન્યરૂપ (શક્તિ અવસ્થારૂપ) અને વિશેષરૂપ (વ્યકત અવસ્થારૂપ) નિરંતર હોય છે. શંકાકાર- હે ભગવંત! દ્રવ્યલિંગી મુનિ જિનપ્રીત તને જ માને છે, અન્ય કલ્પિત તને માન નથી, માટે લક્ષણ તે એવું હોવું જોઈએ કે જેમાં અતિવ્યાપ્ત દૂષણ ન આવે; અથવા લક્ષણ એવું હોવું જોઈએ કે તે લય વિના બીજામાં ન આવે, પણ આમાં તે અતિવ્યાપ્તિ દુષણ આવે છે તેનું શું સમજવું? ઉત્તર – હે આત્મજ્ઞ! દ્રવ્યલિંગીમુનિ જિન પ્રણીત તને જ માને છે, પરંતુ વિપરીતાભિનિવેશ સંયુક્ત શરીરાશ્રિત ક્રિયાકાંડને પિતાની જાણે છે, અથવા અજીવ તત્ત્વમાં જીવતત્વનું શ્રદ્ધાન કરે છે. પુણ્યાસવ બંધરૂપ શીલ સંયમાદિ પરિણામને સંવર નિર્જરા - રૂપ માને છે તે કે પાપરૂપ કિયાથી વિરક્ત છે, છતાં પણ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ રાખી છે, તેથી તેને તત્વાર્થનું યથાર્થ શ્રદ્ધાન નથી.
શંકાકાર- હે ભગવંત ! દ્રવ્યલિંગીનું તપશ્ચરણ તે મહાન હેય છે અને તપણાના જ તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે, તે તે શા માટે કહ્યું ? ઉત્તર - હે ભદ્ર ! શાસ્ત્રમાં “ નિરોધતામાં ઈચ્છાને નિષેધ તેને તપ કહ્યું છે, પછી તે ઈચ્છા શુભરૂપ હોય અથવા અશુભ રૂપ હેય પણ ઈચ્છા માત્રને નિરોધ તેને તપ કહ્યું છે. હવે વ્યલિંગીમુનિ તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી