SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ શ્રદ્ધાન સામાન્યરૂપ (શક્તિ અવસ્થારૂપ) અને વિશેષરૂપ (વ્યકત અવસ્થારૂપ) નિરંતર હોય છે. શંકાકાર- હે ભગવંત! દ્રવ્યલિંગી મુનિ જિનપ્રીત તને જ માને છે, અન્ય કલ્પિત તને માન નથી, માટે લક્ષણ તે એવું હોવું જોઈએ કે જેમાં અતિવ્યાપ્ત દૂષણ ન આવે; અથવા લક્ષણ એવું હોવું જોઈએ કે તે લય વિના બીજામાં ન આવે, પણ આમાં તે અતિવ્યાપ્તિ દુષણ આવે છે તેનું શું સમજવું? ઉત્તર – હે આત્મજ્ઞ! દ્રવ્યલિંગીમુનિ જિન પ્રણીત તને જ માને છે, પરંતુ વિપરીતાભિનિવેશ સંયુક્ત શરીરાશ્રિત ક્રિયાકાંડને પિતાની જાણે છે, અથવા અજીવ તત્ત્વમાં જીવતત્વનું શ્રદ્ધાન કરે છે. પુણ્યાસવ બંધરૂપ શીલ સંયમાદિ પરિણામને સંવર નિર્જરા - રૂપ માને છે તે કે પાપરૂપ કિયાથી વિરક્ત છે, છતાં પણ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ રાખી છે, તેથી તેને તત્વાર્થનું યથાર્થ શ્રદ્ધાન નથી. શંકાકાર- હે ભગવંત ! દ્રવ્યલિંગીનું તપશ્ચરણ તે મહાન હેય છે અને તપણાના જ તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે, તે તે શા માટે કહ્યું ? ઉત્તર - હે ભદ્ર ! શાસ્ત્રમાં “ નિરોધતામાં ઈચ્છાને નિષેધ તેને તપ કહ્યું છે, પછી તે ઈચ્છા શુભરૂપ હોય અથવા અશુભ રૂપ હેય પણ ઈચ્છા માત્રને નિરોધ તેને તપ કહ્યું છે. હવે વ્યલિંગીમુનિ તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy