________________
ર
જીવ કેાનું શ્રદ્ધાન કરશે ? માટે અન્ને પ્રકારનું જાણુપત્રુ વિશેષ જ્ઞાનીઓએ કરવા ચેાગ્ય છે.
શકાકાર :- હૈ ભગવંત ! જે સમયમાં સમ્યગ્દષ્ટિ જીવ વિશેષ કષાયની તીવ્રતા સચુત થાય છે તે સમય તેનું તત્ત્વનું શ્રદ્ધાન રહેતુ નથી, તેથી આપે જણાવેલ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ આવે છે તેનું શું સમજવું ?
ઉત્તર:- હું પ્રાણ ! જીવને શ્રદ્ધાનરૂપ અને પરિણમનરૂપ એ ભાવ છે. તેમાં શ્રદ્ધાનરૂપ સમ્યકત્વનું લક્ષણ છે અને પરિણમનરૂપ ચારિત્રનું લક્ષણ છે; અર્થાત્ સભ્યદૃષ્ટિ જીવ તે વિષયકષાયની તીવ્રતામાં પરિણમનરૂપ થાય છે, પણ શ્રદ્ધાનરૂપમાં થતા નથી, તેને તત્ત્વાર્થી શ્રદ્ધાનમાં યથાવત્ વિશ્વાસ છે. ગુમાસ્તા, વેશ્યા, ધાવ, પનઘટવાળી, અને ખિલાડી આદિના દૃષ્ટાંત રૂપે જાણવું, જ્ઞાની જીવ ઉદયમાં આવેલ કર્મોના પરિપાકને લાગવે છે તેને પેાતાના શ્રદ્ધાનમાં ઔદયિકના વિપાક પેાતાના સ્વરૂપથી ભિન્ન જાણતા હ।વા છતાં પણ ઇષ્ટ અનિષ્ટ સયેાગેામાં હુ વિષાદ કરે છે. તે ઔયિક સંબધને બાહ્યમાં મારૂં મારૂ પણ કરે છે અને પેાતાની પ્રતીતિનું વારંવાર સ્મરણ પણ નથી કરતા કારણ કે તે પ્રતીતિ કર્મના ઉદયમાં શકિતરૂપ રહેલી છે; પણ જ્યારે તે કર્મોના અને પોતાના સ્વરૂપના વિચાર કરે છે. તે સમયમાં તે અંતરંગ પ્રતીતિને જ પ્રગટ કરે છે. જ્ઞાની જવ કર્મના ઉદ્ભયને જે કે પરાધીન દુ:ખ જાણે છે, પરંતુ પેાતાની શુદ્ધોપયોગ શક્તિની હીશુતાને કારણે પૂર્વ અદ્ધ કર્મો વશ લાચારીથી કર્મોના ઓયિક લાવામાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે સમ્યક્ત્વ ધારી જીવને તત્ત્વાર્થ