________________
૪૦
અને તાન ત સ્વરુપ જીવ દ્રષ્ય અનંતાનંત સ્વરૂપ અવસ્થાપૂર્વક થતી રહ્યા છૅ. કાઇ એક જીવ દ્રવ્યના પરિણામ કેાઇ એક અન્ય જીવ દ્રવ્યથી મળતા આવે નહીં એજ પ્રમાણે એક પુદ્ગલ પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા ધારણ કરે તે અવસ્થા અન્ય પુદ્ગલ પરમાણુ દ્રવ્યથી મળતી આવે નહીં. કોઇ છત્રના ઔયિકભાવ અન્ય કોઇ જીવને મળતા આવે નહી. કેવલીએના ઓયિક ભાવ મલતા આવે નહી તેા પછી ખીજાઓના શું કહેવા
હવે જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય એક ક્ષેત્રાવગાહી પરસ્પર અધરૂપ ( સચાગ સબંધરૂપ ) અનાદિકાળથી ચાલ્યા આવે છે તેમાં વિશેષતા એટલી કે જીવ દ્રવ્ય એક અને પુદ્ગલ પરમાણ્ દ્રવ્ય અનંતાન ંત તે ચલાચલરૂપ, આવાગમનરૂપ, અનંત આકાર પરિણમનરુપ બંધ મુકત શકિત સહિત વર્તે છે.
એક જીવ દ્રવ્યના અનંત ગુણામાં એક જ્ઞાન ગુણ છેાડી ખાકી અધા ગુણ્ણા સામાન્ય અન્વય) અને વિશેષ વ્યતિરેક) નિર્વિકલ્પ છે અને જ્ઞાન સામાન્યરૂપે નિર્વિકલ્પ છે તેનુ વિશેષ સવિકલ્પ છે. જીવ દ્રવ્યના અન ંત ગુણુ, સર્વગુણુ અસહાય, સ્વાધીન, સદાકાળ શાશ્ર્વત ગુણામાં પ્રદેશભેદ નથી. લક્ષણ પ્રત્યેાજનાદિથી ભેદ છે. તે પ્રમાણે જીવ દ્રવ્યનું નિરૂપણ કરી દ્રવ્યેાની સિદ્ધિ કરી છે તે યથાયાગ્ય સુમતિ પ્રમાણુ કેવલી વચનાનુસાર કહ્યું છે.
પાંચે દ્રવ્યેના આધાર આકાશ છે. આકાશના આધાર પે તે સ્વય' છે. લેાક ત્રણ પ્રકારના વાયુ (નાધિ ઘનવાત, તનુવાતવલય) થી અકડાએલા (ઘેરાએલે) છે આવી જગતની રચના છે તે સ્વયંસિદ્ધ છે તેમ શ્રદ્ધાન કરવું.