________________
છેઠું - જીવ દ્રવ્ય અનંત છે. તે શુદ્ધાશુદ્ધ, મૂર્તામૂર્ત પ્રત્યેકદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે. શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વ
જીવ શુદ્ધ, બુદ્ધ, ચિંતન્ય સ્વરૂપી જ્ઞાતાદૃષ્ટાસ્વભાવી છે. અશુદ્ધ સંસરી જીવો કર્મો થી લેપાયેલાં છે અને શુદ્ધ જીવો કમથી હિત છે. એમ જીવ, સંસારી (અશુદ્ધ) અને મુક્ત (શુદ્ધ) બે પ્રકારે હોય છે.
એક અશુદ્ધ જીવ દ્રવ્ય, તેના અનંતગુણ, તેનાં સાધારણું અસાધારણ ભેદે બે પ્રકારે ગુણ હોય છે. સાધારણ તેને કર્યું છે, કે જે બીજા દ્રવ્યમાં પણ હોય. જેવાકે ( અસ્તિત્વ, વસ્તૃત્વ, વ્યવ, પ્રેમયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, વૈભાવિક, અમૂર્તિત્વ અવગાહનત્વ, અવ્યાબાધ અપી, સુમત્વ આદિ છે.) અસાધારણ ગુણ તેને કહે છે કે જે બીજા દ્રવ્યમાં ન હોય, જેવા કે સમ્યકત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, જીવન્ત, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ અદિ જાણવા. એક એક ગુણની અનંતાનંત પર્યાય, એક એક પર્યાયના અનંતા અવિભાગ પ્રતિષ્ઠદ, એમ એક આત્મામાં અસંખ્યાત પ્રદેશ, એક એક પ્રદેશ વિષે અનંત કર્મ વણા, એક એક કર્મ વર્ગણ વિષે અનંતાનંત પુગલ પરમાણું, એક એક પરમાણમાં અનંત ગુણ, એક એક ગુણની અનંતાનંત ' પર્યાય, એક એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિરછેદ આ પ્રમાણે એક એક સંસાર અવસ્થિત જીવ દ્રવ્યની પુદ્ગલ દ્રવ્ય સંયુક્ત અવસ્થા છે. - એક જીવ દ્રવ્ય નાના આકારરૂપ અવસ્થા સહિત પરિણમે છે. તે પ્રમાણે તે જીવ અન્ય જીવથી મળતો આવે નહીં અન્ય જીવનું તેનાથી અન્ય અવસ્થારૂપ પરિણમન હોય એ પ્રમાણે