________________
ભાવાર્થ - કેઈ કે પિતાની બુદ્ધિથી એમ માને છે કે અમે સ્વરૂપને જ અનુભવીએ છીએ એમ સમજી સુખરૂપ પ્રવર્તે છે. ભિન્ન સાધ્ય સાધન ભાવરૂપ વ્યવહારને માનતા જ નથી. નિશ્ચયરૂપ અભિન્ન સાધ્ય સાધનને પિતામાં માની ફુલાય રહ્યો છે તે ન વસ્તુને, ન નિશ્ચય પદને, ન વ્યવહાર પદને પામે છે. “ફgs g” થઈ વચમાંજ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલે થઈ મૂછિત થઈ રહ્યો છે. ઉન્મત થઈ રહ્યો છે. તે મુનિ પદને ધારણ કરવામાં કર્મચેતના ના પુણ્ય બંધના ભયથી અવલંબન કરતો નથી અને પરમ નિ:કમ દશારૂપ જ્ઞાનચેતનાને તે અંગીકાર કરી જ નથી. તે કારણે અતિશય ચંચલ ભાવના ધારી છે. પ્રગટ અપ્રગટ રૂપ જે પ્રમાદ અને કષાયરૂપ પરિણામ છે તેને આધીન થઈ રહ્યો છે. તે મહા અશુદ્ધોપયોગથી આગામી કાલમાં કર્મફલચેતનાની પ્રધાનતાથી વનસ્પતી સમાન જડ છે તે કેવલ માત્ર પાપનેજ બાંધવાવાળે છે. અર્થાત તે પાપથી વનસ્પતીમાં ઉત્પન્ન થઈ જડ સમાન થવાનું છે. એમ આચાર્ય શ્રી કુંદકુંદસ્વામીએ કહ્યું છે. આવું જ કથન શ્રી સમયસાર કળશ ૧૧૧ માં શ્રી અમૃતચંદ્રાચાર્યું પણ કહ્યું છે. એવા એકાંતનયના પક્ષપાતીઓ સંસારમાં જ ડુબે છે. વિશેષાર્થ – જિનવાણીમાં તે નાના પ્રકારે નય અપેક્ષાથી કોઈ ઠેકાણે કેવું તથા કેઈ ઠેકાણે કેવું નિરૂપણ કર્યું છે. હવે આ પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું, હાય, તેનેજ ગ્રહણ કરી એકાંતપણું ધારણ કરે છે. જિનવાણીમાં તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતાં મોક્ષમાર્ગ માન્ય