________________
K
ત્ર થી બીજા વર્ણ રૂપ થાય તે વભાવ ગુણુ વ્યંજન પોય છે. તથા એક પરમાણુમાં બે ત્રણ ઇત્યાદિ અનેક પરમાણુ મળી સ્કંધરૂપ થાય છે તેને વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે છે. ક્રિયાકાદિ સ્કંધમાં જે વર્ણાદિ છે તે વિભાવ ગુણ કહેવામાં આવે છે. નથી વર્ણાન્તર થવું, રસથી રસાન્તર થવું, ગંધથી અન્ય ગ ંધરૂપ થવું તે વિભાવ પર્યાય છે. એક પરમાણુ યુદ્ધદ્રવ્યમાં એકવણું, એકરસ, એકગ ંધ અને શીત ઉષ્ણુમાંથી એક તથા રૂક્ષ અને ચીકણામાંથી એક એમ બે સ્પશના મલી પાંચ ગુણ તેા મુખ્ય છે. અને અસ્તિત્વાદિ અનંતગુણ છે તે સ્વભાવગુણુ કહેવાય છે. પરાણુઓના આકાર તે સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય છે અને વીદિ ગુણુરૂપ પરિણમન તે સ્વભાવ ગુણુ પર્યાય છે.
:
જીવ અને પુદ્ગલ એ મન્નેમાં તે સ્વભાવ અને વિભાવ અને પર્યાય થાય છે. પણુ ધર્મ, અધર્મ. આકાશ, કાળ એ ચારમાં અસ્તિત્વાદિ સ્વભાવ ગુણુ છે અને અર્થ પર્યાય ષટણ હાનિ વૃદ્ધિરૂપ સ્વભાવ પર્યાય બધામાં છે. ધર્માદિ ચાર પદાર્થોમાં વિભાત્ર ગુણ પર્યાય નથી. આકાશને ઘટાકાશ, મઢાકાશ ઇત્યાદિ જે કહેવત છે તે ઉપચાર માત્ર છે. એ પ્રમાણે ષટદ્રવ્યેાના ગુણ પર્યાય કક્ષા તેમાં જે શુદ્ધ ગુણ પર્યાય સહિત જે શુદ્ધ જીવ દ્રવ્ય છે તે ઉપાદેય છે. આરાધના કરવા ચેાગ્ય છે.
षद्रव्याणि नवपदार्थाः पंचास्तिकायाः सप्ततत्वानि निर्दिष्टानि શ્રદ્ઘાતિ તેમાં હવું સઃ સટ્ટિ: સાતથ્યઃ ||૧૨૪॥
અ:- છ દ્રવ્ય, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ એ