________________
શ્રદ્ધાના વા જીવાદિ તના વિકલ્પરૂપ વ્યવહાર જ્ઞાન શ્રદ્ધાનને ઉપચારથી વ્યવહાર સમ્યકત્વ કહેવાય છે. અર્થાત વિપરીતાભિનિવેશ રહિત આત્મ પરિણામને નિશ્ચય સમ્યકત્વ અને વિપરીતભિનિવેશ ૨હિત શ્રદ્ધાનના કારણભૂત એવા સાચા દેવ ગુરુ શાસ્ત્ર (ધમદિ) નું શ્રદ્ધાને તે વ્યવહાર સમ્યકત્વ છે, એમ બને સમ્યકત્વ એકજ કાળમાં સમ્યકત્વને હોય છે તે સમ્યકત્વ પ્રાપ્તિના કારણભૂત દ્રવ્ય ગુણ પર્યાનું તથા સત્યાવીશ તનું સ્વરૂપ હું તને કહું છું તે તું શાંત ચિત્તે ધ્યાનપૂર્વક સાંભળ.
દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ तव परिजानीहि द्रव्यं त्वं यत गुणपर्याययुक्तम् । सहभूवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उकताः ॥५२३॥ અર્થ - જે ગુણ પર્યાય રહિત છે તેને દ્રવ્ય કહે છે. જે સદા કાલ નિત્ય છે તે દ્રવ્યોના ગુણ છે અને જે દ્રવ્યની અનેકરૂપ પરિણતિ કમથી થાય છે અર્થાત અનિત્યરૂપ સમયે સમયે ઉપજે છે વિણસે છે અને નાના સ્વરૂપ છે તેને પર્યાય કહે છે. ભાવાર્થ- જે દ્રવ્ય છે તે ગુણ પર્યાય સહિત હોય છે. શુપાવડ્યું અર્થાત્ જેમાં ગુણ પર્યાય સહિત હોય તેને દ્રવ્ય કહે છે તેવું તત્ત્વાર્થ સૂત્રનું કથન છે. ઉત્પાત થવઘૌથયુ તત જેમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ સ્વભાવ થાય છે તેને સત્ કહે છે સદાક્ષામ: સજ દ્રવ્યનું લક્ષણ છે. તથા નયચકમાં સામૂવોગુણ: માયા સહભાવી ગુણ અને કમભાવી