________________
દેવ ગુરુ શાસ્ત્રના નિમતિ વિના (નિસર્ગ) પણ તેને સમ્યકત્વ થઈ જાય છે. કારણ કે એવા અભ્યાસના બળથી મિથાવ કર્મને અનુભાગ (રસ ઓછો થાય છે. જયાં મિથ્યાત્વને ઉદય ન થાય ત્યાંજ સમ્યકત્વ થઈ જાય છે માટે એ અભ્યાસ જ મિથ્યાત્વને ગાળવાનું મૂળ કારણ છે.
પ્રથમ તે જે જીવને સાચા દેવાદિકનું શ્રદાન નથી તેને, વા જે જીવ તત્વવિચાર રહિત સાચા દેવાદિકનું શ્રદ્ધાન કરતો. હોય તેને, વા ઘણું શાસ્ત્રનો માત્ર જાણકાર હોય તેને વા વતતપાદિ માત્ર કરતો હોય તેને, તે સમ્યકત્વ થવાને અધિકાર જ નથી. પણ જે જીવ તત્વવિચાર પૂરક સાચા દેવાદિકની પ્રતીતિ કરતે હોય તે તેના જીવને પ્રજાભૂત તત્તથી વધારે કદાચ શાસ્ત્રજ્ઞાન ન હોય વા વ્રતત પાદિ ન હોય તે પણ સમ્યકત્વ. થવાને અધિકારી છે. - વળી કોઈ જીવને તત્વવિચાર થયા પહેલાં કોઈ કારણ પામીને સાચા દેવાદિકની પ્રતીતિ થઈ જાય પછી તત્ત્વ પ્રતીતિ પૂર્વક તત્ત્વવિચાર કરે ત્યાર બાદ સભ્યપ્રકારે સમજી વ્રત, તપ અંગીકાર કરે તે પણ સમ્યકત્વને અધિકારી થાય છે. ત્યારે અન્ય કઈ જીવને તત્વવિચાર હોય પણ તત્ત્વ પ્રતીતિ ન હોય અને માત્ર વ્યવહાર ધર્મની પ્રતીતિ થઈ જવાથી તે સાચા દેવાદિકની પ્રતીતિ કરી વ્રત, તપ અંગીકાર કરે તે પણ સમ્યગ્દર્શન થઈ શકતું નથી.
ઘણું છે તે પહેલાં સમ્યકત્ર થયા પછી જ વ્રતાદિક ધારણ કરે છે તથા કેઈને એક સાથે પણ હોય છે. કેઈને