________________
પર્યાય કહેલ છે. અન્નનોrળા પરિવાર અન્વય તે ગુણ છે અને વ્યતિરેક તે પર્યાય છે અર્થાત્ ગુણ તે સદા દ્રવ્યમાં સહભાવી છે તે દ્રવ્યમાં હમેશા એ રૂપ નિત્યરૂપ હોય છે. અને પર્યાય નાનારૂપ હોય છે. જે પરિણતિ પહેલાં સમયમાં હતી તે બીજા સમયમાં નથી થતી, સમયે સમયે ઉપાદ વ્યય થયા કરે છે તે માટે પર્યાય કેમવતી કહેવામાં આવે છે.
જીવ દ્રવ્યને જ્ઞાનાદિ અનંત ગુણ છે અને પુગલમાં સ્પર્શ રસ, ગંધ, વર્ણ અદિ અનંત ગુણ છે તે તે દ્રવ્યમાં સહભાવી, ગુણ છે અન્યી છે, સદા નિત્ય છે, કદીપણુ દ્રવ્યથી તન્મય પણું છેડતા નથી. પર્યાયના બે ભેદ છે એક સ્વભાવિક બીજી વિભાવિક છે. જીવને સિદ્ધત્વાદિ સ્વભાવ પર્યાય છે અને કેવલ જ્ઞાનાદિ સ્વભાવ ગુણ છે તે તો જીવમાં જ હોય છે બીજા દ્રવ્યમાં નથી હોતા. તથા અસ્તિત્વ વસ્તૃત્વ, અગુરુલઘુત્વ તે સ્વભાવ ગુણ બધા દ્રવ્યમાં હોય છે અગુરુલઘુ ગુણનું પરિણમન ષ ગુણી હાનિવૃદ્ધિરૂપ છે તે સ્વભાવ પર્યાય બધા દ્રવ્ય માં હેય છે. કઈ પણ દ્રવ્ય ષટગુણ હાનિવૃદ્ધિ વિનાનું હોતું નથી તેને અર્થ પર્યાય કહે છે. તે શુદ્ધ પર્યાય છે. આ શુદ્ધ પર્યાય બધા જીવોજીવ પદાર્થોમાં હોય છે. સિદ્ધપર્યાય અને કેવલજ્ઞાનાદિ ગુણ સિદ્ધોમાં જ હોય છે બીજામાં હોતા નથી.
સંસારી જેમાં મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નરનારકદિ વિભાવ પર્યાય હોય છે તે તે છવદ્રવ્યના ગુણ પર્યાય કહા. અને પુગલના, પરમાણરૂપ તે દ્રવ્ય છે અને વદિ સ્વભાવગુણ, એક