________________
પરિણતિ થઈ તેનાથી કાંઈ સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી અને સમ્યકત્વ થયા વિના સાચે મોક્ષ માર્ગ શરૂ થતો નથી માટે સામાન્ય વિશેષ તો પ્રમાણ નય, હેતુ, યુકિત, નિર્દેશ, સ્વામિત્વાદિ વડે વા સત્ સંખ્યાદિ વડે જાણપણું થતાં શ્રદ્ધાન એવું દઢ થતું જાય છે કે આજ મને હિતકર છે એ નિધોર થતાં “આ આમજ છે અન્ય પ્રકારે નથી એમ સત્ય પ્રતિભાસ થવા લાગતાં કષય મટે છે અને જ્યારે પરિણામ શાંત થતાં જાય છે ત્યારે સમજવું જોઈએ કે તે જીવ સમ્યકત્વ સમ્મુખ થઈ ગયું છે એમ થતાં અન્ય મતનું તે સાંભળવું તેને કેઈપણ હિસાબે રુચે નહીં અથવા ત્યાં જવાની કવાય ઉઠે જ નહીં.
વળી પિતાના સાચા મનમાં કોઇ અન્યથા કહે તે પણ સત્ય છે ડી અસત્ય ગ્રહણ કરવાને ભાવ ન થાય એવી તીક્ષણ બુદ્ધિ થઈ જાય છે તે જીવ વારંવાર તને વિચાર કરે, શાસ્ત્ર વાંચે. પ્રશ્નોત્તર કરે અને અંતરંગ પ્રતીતિમાં પ્રીતિરૂપ કાર્ય થતાં હર્ષ થાય, સાચા ને ટાનું, વા હિત, અહિતનું શ્રદ્ધાન જમતું જાય, ગ્રહણ ત્યાગની બુદ્ધિ વધતી જાય, શિવક પૂર્વક એકાંતમાં પિતાના ઉપયોગમાં ગુણસ્થાન, માર્ગણાદિકનું વા તત્ત્વાદિક, વ્રતાદિ કિયાઓનું વા સાચા દેવ ગુરુ શાસ્ત્રનું અથવા સાચા ગુરુને ઉપદેશ સાંભળ્યું હોય તો તેને યાદ કરે, મનન કરે, ચિંતવન કરે તેને
અનુમાનાદિ પ્રમાણ વડે નિર્ણય કરે વા “ઉપદેશ તો આમ છે તથા આમ ન માનીએ તે અ મ થાય ” હવે તેમાં પ્રબળયુક્તિ કઈ? તથા નિર્બળયુકિત કઈ ? જે પ્રબળ ભાસે તેને સત્ય