________________
ઉત્તર- હે ભદ્ર! જેને ભાવ ભાસ્ય હેય તે બીજા કેઈથી ડગે નહીં સાચા ખેટાની પિછાણ થયા વિના વા ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાનું નિર્મળ થાય નહીં. અથવા ભાવ ભાસન સહિત જે પ્રતીતિ થાય તેજ સાચી પ્રતીતિ છે. જો કે પુરુષ પ્રમાણથી વચન પ્રમાણ કહીએ છીએ ” તે પણ પ્રમાણુતા સ્વયં થતી નથી તેમાં પણ વચન પરીક્ષાની જરૂર છે; હવે આટલે તે જ્ઞાનાવરણદિ કર્મોને ક્ષયે પશમ તમેને વર્તમાનમાં થયે છે. વળી મેહમંદ થયા વિના તત્વ વિચાર કરવાની જીજ્ઞાસા ન થાય, તે તે પ્રટાક્ષ તમારી જીજ્ઞાસા થએલ જાઈએ છીએ. જીવાદિ તમાં હેય ઉપાદેય વા સ્વ–પરને વિચાર ન કરીએ અથવા સાચા તવ દેવ ગુરુ, શાસ્ત્રનું જાણપણું ન કરીએ તો શ્રદ્ધા કેની કરવી? વળી હેય તત્ત્વને ઉપાદેય અને ઉપાદેય તત્વને હેય માનવામાં આવે તે લાભ (ભલું) ને બદલે નુકશાન (બૂરું) થાય. માટે ભાવ ભાસવા અર્થે હેય-ઉપાદેય તની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ.
જૈનશાસ્ત્રોમાં જ્યાં તાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તે હેતુ યુક્તિઆદિ વડે જેમ તેને અનુમાનાદિ વડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું છે. એટલા માટે હેય-ઉપાદેય તત્તની પરીક્ષા કરવી એગ્ય છે. ત્યાં જીવાદિ દ્રવ્ય વા તને પીછાણવા, ત્યાગવા ગ્ય મિથ્યાત્વરાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ પીછાણવું તથા નિમિત્ત-નૈમિત્તિકાદિકને જેમ છે તેમ પીછાણવા જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃતિ થાય તેને અવશ્ય પરીક્ષા પૂર્વક જાણવા જોઈએ. પરીક્ષા કર્યા વિના આજ સાચા છે અને અન્ય ખોટા છે એમ માનવું છે તે રાગદ્વેષની