________________
KA
છે. વળી સમ્યગ્દષ્ટિ પદ્મયૈાને પૂરાં જાણતા નથી પણ પેાતાના રાગ ભાવનેજ પૂર જાણે છે તેનેા નાશ કરવા અણુવ્રત મહાવ્રતાદિ વ્યવહાર ચારિત્ર અંગીકાર કરી ઉદાસીન વર્તે છે. અથવા હિંસાદિ પાપાને છેડી અહિંસાદ્ઘિ પુણ્યરૂપ કાર્ય માં પ્રવૃત્ત છે છતાં પર્યાયાશ્રિત કાર્યના કર્તા થતા નથી, અહંકાર કરતા નથો. પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારણ કરવા છતાં શ્રદ્ધાનમાં તે સરાગચારિત્રને ચરિત્રને દ્વેષ સમજે છે; અને વીતરાગ ચારિત્રનેજ પેાતાનું સ્વરૂપ માને છે. તેવી શ્રદ્ધા પૂર્વક ગ્રડણુ કરવામાં આવેલ સરાગ ચારિત્રને સાધન માત્ર જાણે છે તેના પ્રત્યે લેશ માત્ર ઉપાદેય બુદ્ધિ શ્રદ્ધામાં નથી, છતાં પદ્રવ્યના ( પ્રશસ્તરાગના ) સાધ્યુ સાધન ભાવરૂપ આચરણ કરતા દેખાય છે. પણ અંતરગમાં તે સ્વ-સ્વરૂપ અોદ સાધ્ય સાધન ભાવરૂપ એક સાક્ષાત્ મેાક્ષમાર્ગ - રૂપ વીતરાગ ભાવજ ઉપાદેય માને છે.
સમ્યક્ત્વ થવાના અધિકારી જીવની ક્રિયાનું વર્ણન શકાકારઃ- હે ભગવંત! અમારે તેા સત્ત દેવ ગુરુ શાસ્ત્રનું જ શ્રદ્ધાન છે કારણ કે જિનદેવ અન્યથા વાદી નથી તેા પછી પરીક્ષા કરવાની શું જરૂર ? વળી શાસ્ત્રમાં ઉપદેશ તા અનેક પ્રકારે હાય છે તેમાં કયુ' સત્ય અને કર્યું અસત્ય તેની પરીક્ષા કરવાની બુદ્ધિ ન હાય અથવા પરીક્ષા અન્યથા થઈ જાય તેના ભય હાય તા
•
શું કરવું ? માટે જિનવચન અમારે પ્રમાણુ (ઉપાદેય) છે. બાકી બધું ત્યાગ (ડેય) છે તેમ શ્રદ્ધાન કરવામાં આવે તે તેમાં શુ
દોષ છે?